SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પંજર્ચથી પરિભાષા આવશે. જેમકે, (પડી ૪, કડી ૨૯) તેરિ ગૌ રવી, જિતુ હિસૈ. વીર |– “તો પછી તેમની આગળ શું ધરીએ, જેથી તેમના દરબારનું દર્શન થાય?” (પડી ૨૬, કડી ૨૪૨) સમુહુ ઘરમું મુહુ દ્રવાળુ ! –“તારે ન્યાય અમૂલ્ય છે અને તારી કચેરી અમૂલ્ય છે.” (પૌડી ૩૪, કડી ૩૨૭) સત્તા મા સવા રવાહ --“પરમાત્મા પાને સાચા છે અને તેમને ન્યાય – દરબાર પણ સાચો છે.” પરમાત્માને પણ દરબારી ભાષામાં “સહિવ' (પડી ૪, કડી ૨૭; પૌડી ૨૧, કડી ૧૯૪; પૌડી ૨૪, કડી ૨૧૫; પડી ૨૭, કડી ૨૮૦); “તિસાદુ, સાર્દી પતિસહેવું” (પૌડી ૨૭, કડી ૨૮૫) એવાં નામથી ઉલ્લેખ કર્યો છે ૧૦: દુમિ મિરૈ હમ.. દુમી સવા મવારં – આ કડીઓને એ અર્થ નથી કે પરમાત્મા પિતાની મરજીમાં આવે તેમ જીવોને મુક્ત કરે છે કે સંસારમાં બાંધી રાખે છે. જીવોનાં કર્મો મુજબ જ તેમને ન્યાય ચૂકવાય છે. જુઓ આગળ પડી ૨૦, કડી ૧૭૪-૧૭૭ – पुंनी पापी आखणु नाहि, करि करि करणा लिखि लै जाहु । आपे बीजि आपे ही खाहु, नानक हुकमी आवहु जाहु ।।. . –“પુણ્યશાળી' કે “પાપી’ બોલવાથી ન બનાય. જેવાં કર્મ કરો તેવાં લખીને લઈ જાઓ. પોતે વાવેલાં બીજનાં ફળ પોતે જ ભોગવો, અને સંસારમાં) આવ-જા કરો, એ પરમાત્માને હુકમ છે. પડી ૨૬, કડી ૨૪૨-૩ માં કહ્યું છે अमुलु धरमु अमुलु दीबाणु, अमुलु तुलु अमुलु परवाणु । – તારો ન્યાય અમૂલ્ય છે અને તારી કચેરી અમૂલ્ય છે. અમૂલ્ય તારાં ત્રાજવાં છે અને અમૂલ્ય તારાં કાટલાં છે. પડી ૩૪, કડી ૩૨૬-૭, ૩૩૦-૧માં કહ્યું છે करमी करमी होइ वीचारु, सचा आपि सचा दरबारु ॥ कच पकाई ओथै पाइ, नानक गइआ जापै जाइ ॥ - જીવને કર્મો પ્રમાણે ન્યાય ચૂકવાય છે; પરમાત્મા પોતે સાચા છે અને તેમને ન્યાય-દરબાર પણ સાચે છે. જીવોનું કાચાપણું કે પાકાપણું ત્યાં નક્કી થાય છે. અંતે લોકમાં કહ્યું છે – चंगिआईआ बुरिआईआ वाचै धरमु हरि । करमी आपो आपणी के नेडै के दूरि ॥ -જીવન સારાં અને નરસાં કર્મો ધર્મરાજા સમક્ષ વંચાશે અને પિતાનાં કર્મો અનુસાર આપોઆપ કોઈ પરમાત્માની નજીક જશે કે દૂર જશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy