SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी १ १ सोचै सोचि न होवई, जे सोची लखवार । २ चुपै चुपि न होवई, जे लाइ रहा लिवतार । ३ भुखिआ भुख न उतरी जे बंना पुरीआ भार । ४ सहस सिआणपा लख होहि त इक न चलैले नालि । ५ किव सचिआरा होईऐ किव कूड़े तुटै पालि । ६ हुकमि रजाई चलणा नानक लिखिआ नालि ॥ १ ॥ અથ લાખો વાર વિચાર કરે' પણ વિચારમાં આવે નહિ; (૧) એકતારક થઈ ધ્યાન ધરવાથી પણ મનની ધખણાઓ શાંત થાય નહિ; (૨) (સુખભોગના હેતુથી) ભોગસામગ્રીનો ઢંગ વાળે તોય (પરમ સુખ માટે) તલસતા જીવની ભૂખ ઊતરે નહિ; (૩) હજારો અને લાખો અક્કલ-હોશિયારીઓ॰ લડાવે, પણ એકે ત્યાં કારગત નીવડે નહિ;૧૧ (૪) તો પછી શું કરીએ જેથી સત્ય પરમાત્માને પામી શકીએ અને કૂડ-અજ્ઞાનનું કોટલું તૂટે ? (૫) ૧. સોનૈ । એને શૌચ અર્થ લઈને એવા અર્થ પણ કરાય છે – ‘લાખા વાર (તીર્થ-) સ્નાનાદિ શૌચથી એ પણ મનના મેલ જાય નહિ (પવિત્રતા સધાય નહિ).’ ૨. સોષિ ન હોવડું । ૩. વિચારી શકાય નહિ; મન-બુદ્ધિથી પર છે – એવા ભાવ. ૪. વિસ્તાર (હિન= લીનતા; તાર = એકતારતા) ૫. સુવે = ચૂપ – ધ્યાનસ્થ રહેવા વડે. ૬. વ્રુત્તિ ન હોવર્ । ૭. પુરી મારી — ભૂખ માટે જેમ પુરી વગેરે ખાદ્યસામગ્રીના ઢગ વાળે, તેમ સુખ-ભાગ માટે તેના સાધનરૂપ ભાગસામગ્રીને ઢગ વાળે. ૮. વંના માર | ૯. મુલિકા – ભૂખ્યાની, તલસતા જવની. ૧૦. સિઞાળવા – શાણપણ – ચતુરાઈ. ૧૧. ના િન હૈ – સાથ ન દે. ૧૨, ત્રિમાર્=સત્યસ્વરૂપ પરમાત્મા. તે ઉપરથી વિઞા એટલે સત્યસ્વરૂપ પરમાત્માને પામનારો – તે-રૂપ બની ગયેલા. ૧૩. હિ= ભીંતડું – કોટડું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy