SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ સિધગાસતિ પા ततो ततु मिलै मनु मानै दूजी जाइ इकतु घरि आनै ॥ . बोले पवना गगनु गरजे नानक निहचलु मिलणु सहजै ॥ ५० ॥ - અથ [નાનક - ચાલુ) “પરમાત્માનું નામ સૌ તત્ત્વોમાં શિરમણિ છે; નામ વિના દુ:ખ અને કાળ સંતાપ્યા કરે; “(જીવ-) તત્ત્વ (નામમાં લીન થવા દ્વારા પરમાત્મ-) તત્ત્વમાં મળી જાય, ત્યારે મન શાંત થાય, – તેનો ભાવ - અહંભાવ ટળે અને પરમાત્મા સાથે) તે એકતા પામે. “(નામ જપતાં જપતાં) અનાહત નાદ ગાજવા માંડે, અને (શૂન્ય) આકાશમાં વ્યાપી રહે. નાનક કહે છે કે, એ જ : સહજભાવે નિશ્ચલ-પરમાત્મા સાથેનું મિલન છે. [૫૦]– [[નાન – વા]. .. "अंतरि सुंनं बाहरि सुंनं त्रिभवण सुनम सुंनं चउथे सुनै जो नर जाणै ताकउ पापु न पुंन । _घट घटि सुनका जाणै भेउ । આદિ પુરતું નિરંગન ફેર जो जन नाम निरंजन राता નાન સોર્રી પુરવું વિધાતા પણ છે - ૧. સમહી સિરિ નામ એ પરમાત્મારૂપ જ છે – એ ભાવ. ૨. મનુ મા ૩. ઘર મામૈ - ઘેર લાવેવસાવે. સરખાવો આગળ પદ ૫૪- સહન મારુ મિસ્ત્રી સુવું હો . ૪. વિના શબ્દનું મૂળ હોવાથી. ૫. પ . ૬. મનની હઠથી નહિ, પણ સહજ રીતે. સદ્ગુરુની સેવા-ભકિતથી પરમાત્માને સાક્ષાત્કાર કરવાના માર્ગ ઉપર ગુરૂ નાનકને ભાર છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy