SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ 'નથ'થી ગમાર મનમોજીTM માટે જગત (લોઢું` ચાવવા જેવું) કઠણ છે; બાકી; સદ્ગુરુએ આપેલા નામનું રટણ કરે, તો પોલાદ (જેવી કઠણ માયાને) પણ ચાવી જાય ! ૧૪૩ 66 ‘સદ્ગુરુની દોરવણી મુજબ વર્તવાથી, (કામનાંરૂપી) અગ્નિ બુઝાય, અને અંદર તથા બહાર (વ્યાપી રહેલા) એક પરમાત્માનો સાક્ષાત્કાર થાય. [૪૬] 66 [નાનજ ४७ -- ર્ણ ] ' सच भै राता गखु निवारै को जाता सबदु वीचारै । सबदु वसै सचु अंतरि हीआ Jain Education International तनु मनु सीतलु रंगि रंगीआ ॥ कामु क्रोधु बिखु अगनि निवारे नानक नदरी नदरि पिआरे " ॥ ४७ ॥ અથ [નાનક – ચાલુ] “અહંપણું નિવારવું હોય, તો (પ્રથમ) સત્ય-પરમાત્માનો ભય (મનમાં) ચોટવો જોઈએ. અને સત્ય-પરમાત્માનો નિશ્ચય ત્યારે પ્રાપ્ત થાય, જ્યારે સદ્ગુરુએ આપેલ નામ મનમાં દઢ થાય.પ . “દિલમાં સદ્ગુરુએ આપેલું નામ વસી જાય, તો તનમનમાં શીતળતા વ્યાપી રહે, અને તે પ્રભુ-પ્રેમમાં રંગાઈ જાય. “પછી પ્રિયતમ-પરમાત્માનો કૃપા-કટાક્ષ થતાં કામ-ક્રોધરૂપી વિષયાગ્નિ બુઝાઈ જાય, '' [૪૭] ૧. મનમુત્યુ | ૨. સવલૢ માત્ – ઉપદેશ પ્રમાણે મરજી – સૂચના – માર્ગદર્શન. ૪. રાતા । ૫. વીવારે એક નર = નજર; અને બીજો ન=કૃપા મહેર, - આચરણ કરે. ૩. માન્ ૬. નવરી નર છે, તેમાં For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy