SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સિધગોસટિ ૩૦ ૧૦૩ અથર [નાનક – ચાલુ “સંત-ગુરુનો સંગ કરનારો અકથ્ય રહસ્યો સમજીને બીજાને સમજાવી શકે તે પોતાના પરિવાર સાથે પાર ઊતરે. “સંત-ગુરુનો સંગ કરનાર હૃદયમાં પ્રેમભાવ સાથે પરમાત્માનું રટણ કરી શકે; અને ગુરુના ઉપદેશ પ્રમાણે આચરણ કરી, પરમાત્માને પ્રાપ્ત કરે. પરમાત્માના નામથી ભેદાઈ ગયેલો તે પરમાત્માને જાણી, બીજાને પણ જણાવી શકે : પોતાના અહંભાવને બાળી નાખી. તે પરમાત્મામાં સમાઈ જાય. [૨૯] [નાન – પી] ગુરમુવિ ધરતી ના સાની | तिस महि उपति खपति सु बाजी ॥ गुरकै सबद रपै रंगु लाइ । સાવિ રતર પતિ લિક ઘર ગાડું साच सबदि बिनु पति नही पावै । ' નાનં વિનુ ના શિક સાવિ સમાવૈ | ૩૦ | – અથ [નાનક – ચાલુ) સત્ય-પરમાત્માએ ગુરુનું શરણ સ્વીકારનારાઓને માટે આ પૃથ્વી સજી છે; અને જન્મ મરણનો ખેલ ચલાવ્યો છે. , ૧. મુરમુવિ ૨. વીચારિ. ૩. નિદૈ ! કુટુંબ સાથે (ગૃહસ્થઈ રહ્યા છતાં પાર ઊતરે છે – એવો અર્થ પણ લેવાય છે. ૪. સી . ૫. સ િમારિ | ૬. સર દ્રિ | ગુરુના ઉપદેશનું (સાદ્રિ) રહસ્ય (મેઢિ) જાણીને બીજાને જણાવે છે – એ અર્થ પણ લેવાય છે. ૭, ૩પતિ – ઉત્પત્તિ, વતિ – ક્ષય - વિનાશ. ૮. વાગી (બાજીગર શબ્દમાં જે અર્થ છે તે). Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy