SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પંજથી કેમ કરીને ખુએ છે, ને કેમ કરીને લાભે છે? કેમ કરીને નિર્મલ થાય છે અને કેમ કરીને અંધારામાં અટવાય છે? આ તત્ત્વ સમજાવે તે અમારા ગુરુ!' [૧૪] નાન “મતિ વાધા સરવનિ વાધા | मनमुखि खोइआ गुरमुखि लाधा : सतिगुरु मिलै अधेरा जाइ નાન મે બેટિ સમા૨ | ક | - (નાનકે જવાબ આપ્યો :-) “દુમતિથી જીવાત્મા બંધાય છે અને માયા-સાપણ તેને હસે છે; મનજી થવાથી બાજી ખુએ છે; અને ગુરુનું શરણ લેવાથી લાભ ખાટી જાય છે; “સદ્ગુરુ મળે તો અંધારું જાય, અને અહં-મમ ટળીને પરમાત્મામાં સમાઈ જાય! [૧૫] - [નાન – વા] ___ "सुंन निरंतरि दीजै बंधु उडे न हंसा पड़े न कंधु । सहज गुफा घरु जाणे साचा નાન સાચે માવે માવા” છે ? | અથ નાનક – ચાલુ “(મનને) શૂન્યમાં (પરમાત્મામાં) નિરંતરે બાંધી રાખે, જ. (આપણાં મલિન મન-બુદ્ધિ માટે) શૂન્ય જેવા પરમાત્મામાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy