SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ सिध-गोसटि સિદ્ધ-ગોષ્ઠી १ ॐकार सतिगुर प्रसादि એક, કાર (એવા પરમાત્મા) અને સદ્ગુરુના કૃપાપ્રસાદથી सिध सभा करि आसणि बैठे * “સંત સમા નૈરો' ! नानक० "तिसु आगै रहरासि हमारी - સવા બાર બાર ! "मसतकु काटि धरी तिसु आगै तनु मनु आगै देउ “नानक संतु मिलै सचु पाईऐ સહં મારું ? | - - અર્થ સિદ્ધ' જોગીઓની જમાત આસન લગાવીને બેઠી હતી. તેઓએ (નાનકને આવેલા જોઈ) “સંતસભાનો જ્ય!' પોકાર્યો. (ગુરુ નાનકે સામા નમસ્કાર કરતાં કહ્યું :-) અપરંપાર (પરમાત્મા-સ્વરૂપ) એવા સંતને અમારા પણ નમસ્કાર! (સદ્ગુરુ) સંત આગળ મસ્તક કાપીને ધરી દઈએ; – તન અને મન પણ! સંત મળે તો સત્ય એવા પરમાત્મા પમાય; અને તો સહજભાવે પરમાત્માના ગુણ ગવાય ! [૧]– ૧. ગોરખનાથના પોથના સાધુ-જોગી “સિદ્ધ' નામે ઓળખાય છે. ૨. રાસ ! ૩. સ૩ / ૪. નાં – જશ-યશ-ગુણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy