SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આસા-દી-વાર ૨૪ ૧૦૫ પરમાત્માએ જે કામ આપણે માટે પહેલેથી ફરમાવી રાખ્યું હોય, તે જ આપણે કરવું ઘટે. હે નાનક, એ એક (પરમાત્મા) સિવાય બીજું કોઈ સ્થાન નથી (જેનું શરણું લેવાય). તેથી – તે કામ કરવા જે તેની મરજી અનુસાર હોય.” [૨૪] ૧. પુરા ૨. વારિ – બહાર-સિવાય. ૩. વારૂ–જગા, સ્થાન. ૪. જપુજીની પહેલી પૌડીમાં પણ જણાવ્યું છે – દુર રાખું વ૮TI ...” –બસ (પરમાત્માના) હુકમ અનુસાર (તેની સરસા રહીને) ચાલે...' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy