SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ પંજયંથી पौडी २० आपे ही करणा कीओ, कल आपे ही ते धारीऐ । देखहि कीता आपणा, धरि कच्ची पक्की सारीऐ ॥ जो आइआ सो चलसी, सभु कोई आई वारीऐ । जिसके जीअ पराण हहि, किउ साहिबु मनहु विसारीऐ ॥ – બાપળ હથી બાપળી, બારે હી #ગુ સવારી | ૨૦ || અર્થ હે પ્રભુ! તમે જ (આ) સૃષ્ટિ રચી છે, અને તમે પોતે જ પોતાનું સત્તા-સામર્થ્ય તેમાં પૂર્યું છે. પછી શેતરંજની કાચી-પાકી સોગઠીઓની જેમ (જીવોને) ગોઠવીને તમે પોતાનો ખેલ નિહાળો છો. પોતાનો વારો આવે એટલે આવનારું સૌ કોઈ ચાલતું થાય છે. તો પછી જેણે આ જીવ અને પ્રાણ દીધા છે, તે પ્રભુને કેમ મનમાંથી વિસારાય? – (ડાહ્યા માણસે) પોતાનું કામ પોતાને હાથે સુધારવું ઘટે! [૨૦] पौडी २१ जितु सेविरे सुखु पाईऐ, सो साहिबु सदा समालीऐ । जितु कीता पाईऐ आपणा, सा घाल बुरी किउ घालीऐ ॥ मंदा मूलि न कीचई, दे लंमी नदरि निहालीऐ । जिउ साहिब नालि न हारीऐ, तेवेहा पासा ढालीऐ ॥ – છુિં સાથે ૩ર ઘાટી / ર? / અર્થ * જે સ્વામીને સેવવાથી સુખ મળે છે, તે સ્વામીને સદા યાદ કરો. આપણે કરેલાંનું ફળ આપણે જ ભોગવવાનું હોય, તો પછી બૂરાં કામ શા માટે કરવાં? ૧. ૪ / ૨. સારી ! ૩. તા - કૃતિ, સર્જન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy