SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આસાદી-વાર ૧૬ पौडी १६ चिते अंदर सभुको वेखि नदरी हेठि चलाइदा | आपे दे वडिआईआ, आपे ही करम कराइदा || as वडा व मेदनी सिरे, सिरि धंधै लाइदा । नदरी उपठी जे करे, सुलताना घाहु कराइदा || - दरि मंगनि भिख न पाइदा ।। १६ ।। અ ભગવાનની જાણમાં સૌ કાંઈ છે, બધું જોઈ-તપાસીને પોતાની નજર હેઠળ તે ચલાવે છે. પોતે જીવોને (મુક્તિરૂપી) વડાઈ બક્ષે છે, અને પોતે ( संसारभां लटावी ) उभे उरावे छे. Jain Education International આ અફાટ વિશ્વમાં તે સૌથી મોટો છે; દરેકને તેણે પોતપોતાને કામે લગાડયું છે. 6 તે પોતાની કૃપા પાછી ખેંચી લે, તો મોટો સુલતાન પણ (तुच्छ) भिखारी जनी भय; – અને ઘેરઘેર ભીંખ માગવા છતાં બટકું રોટલોય ન पामे. [१६] पौडी १७ तुरे पलाणे पण वेग हर रंगी हरम सवारिआ । कोठे मंडप माड़ीआ लाइ बैठे कर पासारिआ || १. वड मेदनी सिरे । २. नदरी उप्रठी करे । 3. भिख । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy