SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પઘંથી અથ હે પ્રભુ, તારા ભક્તો તને ગમે છે, તારા દ્વારે તારી કીર્તિ ગાતા તેઓ સોહાય છે! હે નાનક, જેઓ પ્રભુની કૃપાથી વંચિત રહે, તેઓ પ્રભુના ' દ્વારનો આશરો ન પામી, ભટક્યા કરે છે. કેટલાક પોતાનું જે એક મૂળ, તેને પામ્યા વિના પોતે જેવા નથી તેવા પોતાને ગણાવે છે. કેટલાક પોતાને ઉત્તમ જાતિના કહેવરાવે છે. હું (નાનક) . . તારો ચારણ, તો નીચ જાતિનો છું; - જેઓ નિરંતર તારું ધ્યાન ધરે છે, તેઓનું દર્શન હું વાંછું છું. [૯] पौडी १० दानु महिंडा तली खाकु ને જિજે ત મeતરિ રે I - कूड़ा लालचु छड्डीऐ . ___होइ इकमनि अलखु धिआईऐ ॥ फलु तेवेहो पाईऐ નેહી શર માર जे होवै पूरबि लिखिआ તા દૂર તિનાવી પડે છે. – મતિ થોરી સેવ વિશે | ૨૦ || અર્થ (સંતોના ચરણની) ચપટીક રજ હું યાચું છું. તે મળે તો મારા મસ્તકે ચડાવું. ૧. વાહ૨. ઢોસા ૩. અર્થાત પરમાત્મા. ૪. મુક્ત – જ્ઞાની. ૫. સવારે (સંસ્કૃત રાલ્ફાય ઉપરથી). અર્થાત બ્રાહ્મણ કહેવરાવે છે. ૬, અ-બ્રાહ્મણ. ૭. તિહું ! તેમનું દર્શન કે સેબત). ૮. તી – ચપટીક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy