SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આસાદો-વાર ૬ जे लोडहि चंगा आपणा करि पुनहु नीचु सदाईऐ । जे जरवाणा परहरै जरु वेस करेदी आईऐ ॥ –ો હૈ ન મરી પાછું ૧ / તારું નામ, હે પ્રભુ, નિરંકાર - પવિત્ર છે; એ નામ જપીએ તો નરક ટળે. સૌ જીવ અને પિડ તારાં છે. પછી (અમને) “ખાવાનું આપ” – એમ માગવા બેસવું) એ બોલી બગાડવા જેવું છે. જે પ્રાણી પોતાનું ભલું ચાહે, તેણે પુણ્યકર્મ કરવાં, અને નમ્રતા ધારણ કરવી. મોતને ભૂલવા જશો તોપણ વૃદ્ધાવસ્થા પોતાનો આગવો વેશ લઈને આવી પહોંચવાની જ - –માપિયું ભરાઈ રહે, ત્યારે કોઈ અહીં રહી શકતું નથી. ] पौडी ६ बिनु सतिगुर किनै न पाइओ बिनु सतिगुर किनै न पाइआ । सतिगुर विचि आपु रखिओनु करि परगटु आखि सुणाइआ ॥ सतिगुर मिलिऐ सदा मुकतु हैं जिनि विचहु मोहु चुकाइआ । उतमु एहु बीचारु है - जिनि सचे सिउ चितु लाइआ, - જ્ઞાનવનું વાતા પાડ્યા છે ૬ છે. ૧. નીવું સારું - (પોતાની જાતને) નીચ કહેવરાવવી. મોટાભા – ગુરુ થવા ન બેસી જવું. ૨. ધોળા વાળ, બોખું મેં, કરચલી પડી ગયેલી ચામડી ઇ. ૩. વો – અનાજ માપવા ૨૫ શેર વજનનું (પહેલાં વપરાતું) માપિયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy