SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આસા-દી-વાર ૩ थाउन पाइनि कुड़िआर मुह काल दोजक चालिआ । तेरै नाइ रते से जिणि गए हारि गए सि ठगणवालिआ || – જિવિ નાવે ધરમુ વહાહિબા || ૨ || અ હે નાનક, પરમાત્માએ વિવિધ જીવો ઉત્પન્ન કરીને, તેમનું ખાતું ખોલી, ધર્મરાજાને (તેમનાં) કર્માનો હિસાબ રાખવા બેસાડયા છે. સાચો હોય તે જ ત્યાં સાચો ઠરે છે; જૂઠો તો વીણીને અલગ કાઢી નંખાય છે. ફૂડ-કપટીને ત્યાં સ્થાન નથી; કાળું મોં લઈને તે નરક-ભેગો થાય છે. હે પ્રભુ! તમારા નામમાં જે રત થયા, તે જીતી ગયા; જે ઠગારાઓ હતા તે હારી ગયા. 3 – પરમાત્માએ જીવો સરજીને, તેમનું ખાતું ખોલી, ધર્મરાજાને (હિસાબ રાખવા) બેસાડચા છે. [૨] पौडी ३ आपीन्है भोगि भोगिकै होइ भसमड़ि भउरु सिधाइआ । ast होआ दुनीदारु गलि संगल घति चलाइआ ॥ अगे करणी कीरति बाचीऐ बहि लेखा करि समझाइआ । थाउ न होवी पर दीई, हुणी सुणीऐ किआ रूआइआ ॥ -- નિબંધે જ્ઞનમુ પાવાના ||૨|| અથ et (જગતમાં) આપબુદ્ધિથી ભોગ ભોગવ્યા કરીને (માણસ) છેવટે રાખ થયો : તેનો જીવ' (પરલોક) સિધાવ્યો. (આ લોકમાં) ગમે તેવો મોટો પ્રતિષ્ઠિત ગણાયો, પણ (યમરાજાએ) ગળામાં સાંકળ નાખીને તેને આગળ લીધો. ૧. નાયૈ ચિલિ । – નામે લખી – ચાપડે તેમનું ખાતું પાડી. ૨. નનમામિા – નનમવાજિબા – નેકીથી – સત્યથી છૂટા પડી ગયેલા. ૩. મનુષ્યજન્મ હારી ગયા - તેમના મનુષ્યજન્મ એળે ગયા. ૪. મદ્ – ભમરો. ૫. જુનીયર । દુનિયાદારી સંભાળનારા – પ્રતિષ્ઠા પામેલા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy