SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ थाल बिचि तिनि वस्तु पइओ, सतु संतोखु विचारो ।. अमृत नामु ठाकुरका पहओ, जिसका समसु अधारो | जे को खावै जे को भुंचै तिसका होई. उधारो | एह वसतु तजी नह जाई, नित नित रखु उरि धारो । तम संसारु चरन लगि तरीऐ सभु नानक ब्रह्मपसारो ॥ 66 આ (ગ્રંથસાહેબરૂપી) થાળમાં ત્રણ વાનીએ પીરસી છે : સત્ય, સતાષ અને વિચાર, સના આધારરૂપ એવુ ઈશ્વરનુ અમૃતનામ પણ તેમાં છે. જે કાઈ એને આરોગશે ને તેમાં રાચશે તેના ઉદ્ધાર થશે. આ વસ્તુ કદી ન તજતા : રાજ ઉરમાં ધારણ કરી રાખો. આ અધાર સ`સાર-સાગરમાંથી પ્રભુ-ચરણે પડયે જ તરાશે. નાનક કહે છે કે, વિશ્વ બધું પરબ્રહ્મ પ્રભુના જ સારે છે!” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy