SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ पौडी ३८ ३६८ जतु पाहारा धीरजु सुनिआरु । ३६९ अहरणि मति वेदु हथीआरु । ३७० भउ खला अगनि तप ताउ । ३७१ भांडा भाउ अमृतु तितु ढालि । ३७२ घड़ीऐ सबदु सची टकसाल । ३७३ जिन कउ नदरि करमु तिन कार । ३७४ नानक नदरि नदरी निहाल ॥ ३८ ॥ અથ સંયમરૂપી' પાડ અને ધીરજ રૂપી સોની – (૩૬૮) બુદ્ધિરૂપી એરણ, અને અધ્યાત્મજ્ઞાન રૂપી હથોડો; (૩૬૯) (ઈશ્વરના) ભયરૂપી ભૂંગળી' અને તપસ્યારૂપી તાતો અગ્નિ; (૩૭૦) ७ તથા પ્રેમ-ભક્તિરૂપી મૂસ-પાત્ર, તેમાં (પ્રભુના નામ-સ્મરણ રૂપી) અમૃતરસ ઢાળે; (૩૭૧) ૧. રંતુ । ૨. હારા – સાનીની કામ કરવાની જગા. (જેમ લુહારની કોઢ કહેવાય છે.) ૩. દૃઢતા – સ્થિરતા – અટળતા. ૪. વેદુ । ગુરુ કે શાસ્ત્ર મારફત પ્રાપ્ત થતું અધ્યાત્મજ્ઞાન. ૫. ધ્વજા । સેાની અગ્નિને તેજ કરવા જે ફૂંકણીમાંથી ટૂંકા મારે છે તે. ૬. તાs | ૭. માંદા | ૮. અમૃતુ । ગ્રંથસાહેબમાં ‘અમૃત’ શબ્દ પ્રભુના નામ સાથે વપરાય છે. સર૦ અમૃત નામુ પઢે પિ નાગ | (સૂહી, મ૦ ૫, ઘરુ ૩, ૨-૩૨–૩૮). નાન અમૃત નામ સદ્દા ખુલવાતા (માઝ, મ૦ ૩, અષ્ટ૦ ૧૬). નામ-જપને સીધા અમૃત શબ્દથી ઉલ્લેખ્યાના દાખલા પણ ઘણા છે, જેમકે:- વારંવાર વાર પ્રમુ નપી, પી કંમૂતુ ફહ મનુ તનુ પીત્તે । સુખદ ૧૭–૬. ૧. – વારંવાર નિરંતર પ્રભુનું નામ જપીએ; એ અમૃત પીને મનમાં અને તનમાં તૃપ્ત થઈએ. Jain Education International 03 For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005656
Book TitleGuru Nanakna Tran Bhakti Pado
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year1985
Total Pages208
LanguageGujarati
ClassificationInterfaith, Interfaith, R000, & R010
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy