SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શંખેશ્વર તીર્થ ની ધર્મશાળા અંગે ની સામાન્ય માહિતી સંકલનકર્તા - હેમરાજ જૈન શંખેશ્વર તીર્થમાં મુખ્ય પેઢીનું નામ જીવણદાસ ગોડીદાસ જૈન પેઢી છે. આ પેઢી દ્વારા તીર્થની દેખરેખ, આર્થિક વ્યવસ્થા, રહેવા આદિની વ્યવસ્થા શાલીનતાથી કરવામાં આવે છે. સરનામું - શંખેશ્વરતીર્થ, વાયા હારિજ, જિલ્લો પાટણ -૩૮૪૨૪૬ ફોનઃ આ ટ્રસ્ટના પ્રમુખશ્રીયકભાઈ અરવિંદભાઈ છે. આ પેઢી તરફથી દરરોજ ભાતુ આપવામાં આવે છે. બોરીંગવાળી ધર્મશાળા પેઢીની બાજુમાં છે. (૪) ભોજનશાળાની વિશાળ સગવડ છે. તેમાં અટ્ટમના તપસ્વીઓને પારણા અને અત્તરવાયણા કરાવવામાં આવે છે. ફોનઃ ૨૭૩૩૩૧ (૫) ધુલચંદજી બેચરજી ભવન (રાધનપુરની ધર્મશાળા) ફોનઃ૭૨૭૩૩૧૫ ઈચ્છાચંદ ધર્મચંદ ધર્મશાળા (૭) વંડાની ધર્મશાળા અને શ્રમણીવિહાર ફોનઃ ૨૭૩૪૧૪ (૮) ૧૦૮ પાર્શ્વનાથ ધર્મશાળા ફોનઃ ૨૩૩૩૨૪ આગમમંદિર ધર્મશાળા ફોનઃ ૨૭૩૩૩૫ (૧૦) પુરાબાઈ હીરજી ધર્મશાળા. ફોનઃ ૨૭૩૨૯૯ (૧૧) પાર્શ્વપદ્માવતી ધર્મશાળાફોનઃ ૨૭૩૨૯૯ (૧૨) રાજેન્દ્રભવન ધર્મશાળા ફોનઃ ૨૭૩૪૩૬ (૧૩) હાલારી ધર્મશાળાફોનઃ ૨૭૩૩૧૦ (૧૪) કે. પી. સંઘવી ધર્મશાળા ફોનઃ (૧૫) યાત્રિક ભવનફોનઃ ૨૭૩૩૪૪ (૧૬) અચલગચ્છની કચ્છી ધર્મશાળા ફોનઃ ૨૭૩૫૦૫ (૧૭) વિક્રમકૃપાકેન્દ્રભવનફોનઃ (૧૮) (B) પાયચંદ ગચ્છની ધર્મશાળા (૧૯) જૂની ભોજન શાળામાં જ્ઞાનમંદિર પણ છે. (૨૦) ૧૦૮ પાર્શ્વનાથ તરફથી હોસ્પીટલ છે. તથા અન્નક્ષેત્ર ચાલે છે. (૨૧) વિશિષ્ટ ભાવિ યોજના - વગેરે નિર્માણ થશે. પૂર્વાભિમુખ દરવાજાની બહાર - પેઢી તરફ ધર્મશાળા પાર્કીગ, માહિતિ સ્થળ વગેરે નિર્માણ થશે. (૨૨) ખતરગચ્છ દાદાવાડી ફોનઃ ૨૭૩૫૦૫ Jain Education International For Personal & Private se Only www.jainelibrary.org
SR No.005650
Book TitlePas Sankheshwara Sar Kar Sevaka
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy