SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ સાકર સેતી તરણાં લેતીમુખે પશુચાવતી અમૃત મીઠું સ્વર્ગદીઠું, સુર વધૂ ગાવતી. ગજમુખદક્ષો વામન યક્ષો, મસ્તકે ફણાવલી. ચારતે બાંહી કચ્છપવાહી, કાયા જશ શામલી, ચઉકર પ્રૌઢા, નાગારુઢાદેવીપદ્માવતી સોવન કાંતિપ્રભુ ગુણ ગાતીવીર ઘરે આવતી ....૪ પાર્શ્વનાથ ભગવાનનો છંદ પાસ શંખેશ્વરા, સારકર સેવકાં, દેવ કાં એવડી વાર લાગે. કોડી કરજોડીદરબાર આગે ખડા, ઠાકુરા, ચાકુરા માન માગે. ૧ પ્રગટ થાપાસજી મેલીપડદોડરો, મોડ અસુરાણને આપછોડો. મુજ મહિરાણ મંજુષમાં પેસીને, ખલકના નાથજી બંધખોલો. ૨ જગતમાં દેવ જગદીશ તું જાગતો, એમ શું આજ જિનરાજ ઉંઘે મોટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દેજેહ જગ કાળ મોશે. ભીડ પડી જાદવા જોર લાગી જરા, તત્ક્ષણ ત્રીકમે તું જ સંભાર્યો, પ્રગટપાતાલથી પલકમાં તે પ્રભુ, ભક્ત જન તેહનો ભયનિવાર્યો. ૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાળ છે કોણ દૂજો "ઉદયરત્ન" કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજણો એહ પૂજો. ૫ હે શંખેશ્વરસ્વામી હે શંખેશ્વર સ્વામી, પ્રભુ જગ અંતરયામી, તમને વંદન કરીયે (૨) શિવ સુખના સ્વામી હે શંખેશ્વર .....૧ મારો નિશ્ચય એક જ સ્વામી, બનું તમારો દાસ તારા નામે ચાલે (૨) મારા શ્વાસોશ્વાસ હે શંખેશ્વર દુ:ખ સંકટને કાપો સ્વામી, વાંછિતને આપો. પાપ હમારા હરજો (૨) શિવ સુખને દેજો હે શંખેશ્વર રાત દિવસ જંખુ છું સ્વામી ! તમને મળવાને આતમ અનુભવ માંગુ (૨) ભવ દુઃખ ટળવાને હે શંખેશ્વર .....૪ કરુણાના છો સાગર સ્વામી, કૃપા તણાભંડાર.. ત્રિભુવનના છો નાયક, (૨) જગના તારણહાર હે શંખેશ્વર .....૫ Jain Education International For Personal private Use Only 5 www.jainelibrary.org
SR No.005650
Book TitlePas Sankheshwara Sar Kar Sevaka
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2005
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy