________________
છે ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાહું ઇચ્છું” છે ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં ? ઇચ્છે
ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સજઝાય સંદિસાહું?...ઇચ્છે ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સઝાય કરું?.. ઇચ્છે' એમ બોલી ત્રણ નવકાર ગણવા. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુવેલ સંદિસાહું?...ઇચ્છે ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુવેલ કરશું?ઇચ્છે'
- સવારના પડિલેહણનો વિધિઓ
છે ઈરિયાવહિનો વિધિ કરી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ
સંદિસહ ભગવદ્ પડિલેહણ કરૂં? ઇચ્છે આ આદેશ માંગ્યા બાદ પાંચ વાના એટલે કે મુહપત્તિ – ચરવળો – કટાસણું -
કંદોરો ને ધોતિયું આટલું પડિલેહણ કરવું. ત્યારબાદ છે ઈરિયાવહિયાનો વિધિ કરી ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવનું
પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી.” આ આદેશ માંગીને વડીલના ખેસનું પડિલેહણ કરવું. પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ મુહપત્તિ
પડિલેહું? ઈચ્છે, (મુહપત્તિનું પડિલેહણ કરવું.') છે ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ સંદિસાહે?”
ઈચ્છે. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ પડિલેહું? ઇચ્છ.” પછી શેષ વસ્ત્રોનું પડિલેહણ કરવું. પછી ઇરિયાવહિનો વિધિ કરી કાજો લેવો અને બરાબર જોઈને પરઠવવો.
૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org