SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ૯. ૧૦. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. સંક્ષેપ - સામાયિકમાં સૂત્રપાઠ સંક્ષેપથી કરે. અલંકાર પાઠાદિ યથાર્થ કહે નહિ તે. કલહ - સામાયિકમાં સધર્મી સાથે કલહ કરે તે. વિકથા - સામાયિકમાં રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, ભક્તકથા કરે તે. ૮. હાસ્ય - સામાયિકમાં બીજાની હાંસી મશ્કરી કરે તે. ૯. અશુદ્ધ પાઠ - સામાયિકમાં સૂત્રપાઠ શુદ્ધ બોલે નહિ, સંપદાહીન, હ્રસ્વ-દીર્ઘનું ભાન રાખ્યા વિના, માત્રા હીન-અધિક કરીને પાઠ ઉચ્ચારે તે. ૧૦. ૧. ૨. કષાયદોષ - સામાયિકમાં કષાય કરે અથવા ક્રોધયુક્ત મન છતાં સામાયિક કરે તે. 3. ૪. અવિનય -વિનયરહિતપણે સામાયિક કરે તે. અબહુમાન - બહુમાન, ભક્તિભાવ, ઉત્સાહપૂર્વક સામાયિક ન કરે તે. વચનના દશ દોષ કુવચન - સામાયિકમાં કુવચન, કર્કશ વચન બોલે તે. સહસાત્કાર - અવિચાર્યું ઉપયોગ વિના સામાયિકમાં બોલે તે. અસરોપણ- સામાયિકમાં કોઇને ખોટું આળ દે. નિરપેક્ષ વાકય - સામાયિકમાં સારની અપેક્ષા રાખ્યા વિના પોતાની મરજી પ્રમાણે બોલે તે. મૂણ - સામાયિકમાં પ્રગટ સ્પષ્ટ અક્ષરોચ્ચાર ન કરે, માખીની પેઠે ગણગણાટ કરી પાઠ પૂરો કરે તે. કાયાના બાર દોષ આસન -સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવીને બેસે અથવા વસ્ત્ર વડે બાંધીને બેસે તે. ચલાસન - આસન સ્થિર રાખે નહિ, ઉપયોગ વિના જતનરહિત આસન ફેરવ ફેરવ કરે તે. ચલ દ્રષ્ટિ - ચપળપણે ચારે દિશાએ ચકિતમૃગની પેઢે નેત્રો ફેરવે તે. સાવધક્રિયા કાયા વડે કાંઇ સાવદ્યક્રિયા કરે અથવા Jain Education International ૪૩ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy