SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ છેલ્લું પાનું-- ૫૪ જાસ હિત શીખથી. આચાર્ય શ્રી સિંહસૂરિ મહારાજ. સંઘમાં અજાણ્યું નામ. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ મહારાજની પરંપરાના શ્રદ્ધેય આચાર્ય મહારાજ. સત્યવિજયજી પંન્યાસ આ આચાર્ય મહારાજને જ કહેવા ગયેલા કે સાહેબ! હવે ક્રિયોદ્ધાર કરવો જરૂરી છે. ત્યારે નિખાલસપણે આચાર્ય મહારાજે કહ્યું કે “અમે ઘરડાં થયા છીએ. તમે દીક્ષા લઈને કરો.” આ . વાક્યના જોરે સત્યવિજયજીએ દીક્ષા લીધી અને ક્રિયોદ્ધાર કર્યો. આ ઘટના બની તે પહેલા વિ.સં.૧૭૦૩માં શ્રી યશોવિજયજીનું હર પારખીને કહ્યું હતું કે તમારે સંવિજ્ઞપાક્ષિકના પક્ષમાં રહેવાનું અને સત્યવિજયજી જે સાહસ કરે તેને પ્રોત્સહિત કરવાના. આ શિખામણ તેમને ઘણી કામમાં લાગી. તેથી તેમણે ૩૫૦ ગાથાના સ્તવનની પ્રશસ્તિઢાળમાં આચાર્ય સિંહસૂરિ મહારાજને આ સંદર્ભમાં યાદ કર્યા અને તેઓશ્રીના જીવનને કવનમાં ગૂંથતું વિનયોજ્ઞા વ્ય ની રચના કરી. આખી કડી આ પ્રમાણે છે : તાસ માટે વિજયસેવસૂરિસરુ પાટે ગુરુ વિજયસિંહ ઘોરી જાસ હિત શીખથી માર્ગ એ અનુસર્યો જેહથી સવિટળીકુમતિ ચોરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005636
Book TitleChellu Panu
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherPathshala Prakashan
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy