SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ આશા સારા હિના “ જાને જેવી શામીની રિલાસા ની ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના, શાન શુન્યજ છે; મિનાકીને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યમની શાશને લીધ; અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે જ્ઞાની પાસે શાન ઇચ્છવું ને કરતાં બોધસ્વરૂપ સમજી ભક્તિ ઇચછ એ પરમ ફળ છે. વધારે શું કહીએ .” રાળજ, ભાદ, ૧૯૪૭માં આ સDયે લખેલા એક કાવ્યમાં (શ્રી.૧-૩૩૪) શાસ્ત્રજ્ઞાન અને સત્પરુષ પાસેથી મળતા જ્ઞાનની ભક્તિ વિષે કહે છે – જ નહિ ગ્રંથ માંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાનમંતિકવિ-ચાતુરી; નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન અહિ ભાષા ઠરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નીમાં કળો નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો, માત્ર મનને આમળે. ચાર વેદ પુરાણ આદિ શાસ્ત્ર - મિથ્યાત્વનાં; શ્રીનંદીસૂત્રે “ભાખિયા છે, ભેદ જયાં સિદ્ધાન્તના; પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એ જ ઠેકાણે કરો. “જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય; થોડો અથવા ઘણે પ્રકાશ, પણ પ્રકાશ એક જ. શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવજ્ઞાનથી નિવડે છે.” (શ્રી.૧-૩૩૫). “આત્મામાં રમણ કરી રહ્યા છે, એવા નિગ્રંથ મુનિઓ પણ નિષ્કારણ ભગવાનની ભક્તિમાં પ્રવર્તે છે; કારણ કે, ભગવાનના ગુણ એવા છે.” – એ અર્થને ભાગવત (૧-૭-૧૦)ને શ્લોક એક પત્રમાં ટાંકી પોકલ્યો છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy