SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ફ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે “ પર્વાધિરાજ શ્રીપર્યુષણ પર્વને નિર્ણય. પૂજયપાદુ સકલાગામરહસ્યવેદી આચાર્યદેવ શ્રીમદ્વિજયદાન સૂરીશ્વરજી મહારાજાએ કરેલું સ્પષ્ટીકરણ, આગામી શ્રી પર્યુષણ પર્વને અંગે ઘણા અમારો અભિપ્રાય જાણવાની ઉત્કંઠા લખી જણાવે છે. અગાઉ તા. ૨૧ ઓકટેમ્બર ૧લ્ડરને જ આ વિષેને એક પ્રશ્નોત્તર અમે જણાવી ચુક્યા હતા. તા. ૨૧ જુલાઈ ૧૯૩૩ના અંકમાં શ્રી વિરશાસન પત્રે તેને ઉતારે ફરીથી પ્રગટ કર્યો હતો. આ પછી જે ઉહાપોહ થયે છે , તેના ઉપર બારીક ધ્યાન આપતાં અમને જણાયું છે કે શ્રી સંઘના વિચારશીલવૃદ્ધો અમારી સાથે એક મત છે. જિજ્ઞાસુઓની જાણ માટે અમારો અભિપ્રાય પુનઃ જણાવવાને અમને હરકત નથી. તે આ રહ્યો વર્તમાન ૧૯૮લ્લા વર્ષમાં ચંડપંચાંગમાં ભાદરવા સુદ પાંચમને ક્ષય લખે છે, અને બીજા પંજાબી, ગુજરાતી વિગેરે પંચાંગમાં શુદ છઠને ક્ષય લખે છે. આ પ્રમાણે સંવત ૧૫ર તથા ૧૯૬૧માં પણ હતું. અને તે સમયે શિષ્ટજનેએ છઠને ક્ષય અંગીકાર કરીને સુદી એથની સંવત્સરી આરાધી હતી. તે અનુસારે આ વખતે પણ શ્રાવણ વદ બારસને શુકવારે અઠ્ઠાઈધર તથા ભાદરવા સુદ ચોથ ને શુક્રવારે સંવત્સરી એટલે વાર્ષિક પર્વ ઉજવવું જોઈએ.” : (વીરશાસન વર્ષ ૧૧ અંક ૪૪ સં ૧૮ શ્રા.વ.૭ શુકવાર પૃ૦૫૮૫) - આ લખાણમાં જણાવ્યું છે કે તે સમયે શિષ્ટજનેએ છઠને ક્ષય કરીને એથની આરાધના કરી છે.” રામચંદ્રસૂરિ-મને એવી ખબર ન હતી કે દાનસૂરિમના ખુલાસાને આ ઉપયોગ કરશે. નંદનસૂરિજી-એમણે એવું બહાર પાડયું છે તે જણાવ્યું છે. રામચંદ્રસૂરિ-તમે જણાવે છેએ પ્રસંગન હતું. તે વખતે એ પ્રસંગ હતું કે સિદ્ધિસૂરિજીએ પાંચમને જ ક્ષય કર્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy