SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ કે બીજા દિવસની કાર્યવાહી ૧૯ રામચંદ્રસૂરિ-શાત્રે આજ્ઞા–આચરણામાં મૂકયું છે ? નંદનસૂરિજી-શું ગંભીરવિજયજીમ આદિ પૂર્વપુરુષે ન સમજી શકયા? રામચંદ્રસૂરિ-આ આક્ષેપ ન થાય. પ્રેમસૂરિ-દાનસૂરિજી મહારાજે મને ૧૯૬૧માં કાનમાં કહેલ કે –“પૂનમ-અમાસના ક્ષયવૃદ્ધિએ તેરશના ક્ષયવૃદ્ધિ કરવાનું તો ચાલી પડેલું છે, અને આપણે તે પ્રમાણે ગ્રથિલની દષ્ટિએ કારણસર કરવું પડે છે અને તે ભૂલ થાય છે.” - પં વિકાસવિ-દાનસૂરિજીએ ૧૯૮૯માં લખેલ છે કે-પર૧માં પાંચમના ક્ષયે સંઘના મોટા ભાગે છઠને ક્ષય કર્યો હતે. જે એમને બીજે (એટલે પાંચમના ક્ષયને) વિચાર હેત તે (તે જણાવ્યું હેત.) રામચંદ્રસૂરિ-પ્રેમસૂરિજી એમ કહે છે કે દાનસૂરિજી મહારાજે કહેલ કે-આ પૂનમના યે તેરશની ગરબડ કેમ ચાલી, તે કેણ જાણે નંદસૂરિજી-(પાંચમની ક્ષયવૃદ્ધિ કેઈએ કરી છે?) કોણે કરી ? રામચંદ્રસૂરિ કરી છે, સિદ્ધિસૂરિજીએ કરી છે. નંદનસૂરિજી-ર પહેલાં પાંચમના ક્ષયે (તેમણે પાંચમને સાય કર્યો હોય એ દાખલે છે?) રામચંદ્રસૂરિ-ઘણા ઘણા પ્રસંગે મોજુદ છે. પંવિકાસવિ-હું સિદ્ધિસૂરિ પાસે ગયેલ. (ઘણી વાતે થયેલ.) ત્યારપછી “અમે છઠને ક્ષય કરેલ છે” એમ ખુલાસે લખે. " નંદરસૂરિજી- (નક્કી થયું કે પાંચમને ક્ષય સિદ્ધિસૂરિ જીએ પણ કર્યો નથી.) - લક્ષમણરિ-વિચાર કરે જોઈએ. સેંકડે માઈલથી આપણે આવેલ છીએ. વિગ્રહ દૂર કરવું જોઈએ. બધા ઝઘડા શાસ્ત્રાધારે શમાવવા જોઈએ.) કંઈ ન કરવું એમ કેમ? રામચંદ્રસૂરિ-બાર તિથિ સંબંધી વાત નથી કરવી એમ ન કહેવું જોઈએ.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy