SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ R બીજા દિવસની કાર્યવાહી ; નંદસૂરિજી-અમે શું (ફેરફાર) કર્યા? રામચંદ્રસૂરિ-અમે જે કહીએ તેમાં ઉકળાટ ન થાય. નંદનસૂરિજી-પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ (વાળે ફેરફાર) અમે કેઈએ કર્યો છે? રામચંદ્રસૂરિ-પૂર્વ પુરુષ ગંભીર વિમ, પ્રતાપ વિ.મહારાજે ૧૫ર માં ૪પ ભેગા કરવા આદેશ આપેલ છે જે છપાઈ ગયેલ છે. નંદસૂરિજી-અમે પર્વતિથિને (ફેરફાર) કર્યો છે? રામચંદ્રસૂરિ-(બીજાએ સંવત્સરી બાબત કહ્યું તે માટેના શબ્દો) આ લેકે સંવત્સરીને જુદી રાખે છે. પર્વતિથિ જુદી રાખે છે. નંદનસૂરિજી-ગમે તે રીતે કહ્યું. અમે પર્વતિથિના ક્ષય વૃદ્ધિ (કરવાને ફેરફાર) કર્યો છે? રામચંદ્રસૂરિ આપણા પૂર્વપુરુષ નંદન રિજી-ગંભીરવિજયજી મહારાજે પાંચમને ક્ષય કર્યો છે? રામચંદ્રસૂરિ-ગંભીરવિજયજી મહારાજે ચેમાં પાંચમ ભેગી કરી. કુંવરજી આણંદજીએ છાપી. અમદાવાદમાં ચર્ચા ઉઠી ત્યારે ગંભીર વિ. એ એમ લખ્યું કે-મને લાગ્યું તે જણાવું તેમાં) સંઘ (ફેરફાર) કરી શકે છે. નંદનસૂરિજી-ગંભીરવિજયજી મહારાજે (તેવું) કર્યું હતું? રામચંદ્રસૂરિ-લખાયે હતે. નંદનસૂરિજી-૧૯૫૨ માં જ્યારે આ ચર્ચા ઉપસ્થિત થઈ સંવત્સરી કયારે કરવી? પુનમના દાખલે તેરશને ક્ષય કરવાના શબ્દો છે. સંવત્સરીના પાંચમના ક્ષયે ત્રીજના શબ્દો નથી, તે 'સંવત્સરી કયારે કરવી? એ પ્રશ્ન ઉઠતાં) જે વિચારણા થએલ તે લખાયેલ છે, પરંતુ ગંભીરવિજયજીએ તે લખાણ મુજબ આચરણ કરી હતી ? ચાલતા વર્ષ માં જોધપુરી પંચાંગમાં ભાદ્રપદમાં પાંચમનો ક્ષય છે તે (પાંચમ પર્વ હોવાથી તેન) ક્ષયવૃદ્ધિ ન થાય. માટે બીજાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy