SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ કે બીજા દિવસની કાર્યવાહી ; ધર્મસૂરિજી–આ નિવેદન માટે વાંધો ન હોય તે અનુમેળ આપે. (વધ હેય તે જણાવે.) ઉ. દેવેન્દ્રસા મો-હંસામ અનુમોદન, પ્રતાપસૂરિજી-કબૂલ, હરમુનિજી-કબૂલ, પં પ્રેમવિ-કબૂલ, કીર્તિસાગરસૂરિ-કબૂલ, મેવસૂરિજી-કબૂલ, પં. શાંતિવિમલજી–કબૂલ. ધર્મસૂરિજી-આ પક્ષમાંથી સંમતિ આપવામાં કઈ બાકી નથી ને? હરમુનિજી-સુંદરમુનિજી-કબૂલ, હિમાચલસૂરિના લક્ષ્મીવિલ કબૂલ, હસૂરિજી-મહેન્દ્રસૂરિજીએ કહ્યું કે-બારતિથિની ક્ષય-વૃદ્ધિ ન કરતાં પૂર્વ-પૂર્વતરની ક્ષય-વૃદ્ધિ કરનારા છીએ. રામસૂરિજી-અમે પણ તેમજ (કરીએ છીએ.) રામચંદ્રસૂરિજી-ભેદ ક્યાં રહ્યો? સંવત્સરી, કલ્યાણકમાં આપનું નિવેદન સર્વસંમત છે. નંદનસૂરિજી-પર્વતિથિવિષયક બારતિથિમાં મતભેદ નથી. મતભેદ સંવત્સરી બાબત છે, માટે સંવત્સરી બાબત વિચાર કર. - રામચંદ્રસૂરિ-બીજામાં વિચાર કરે ને? નંદનસૂરિજી-મારી તે નમ્ર વિનંતિ છે કે-આપને , (વિચાર બીજે હોય તે છોડી દે.) રામચંદ્રસૂરિ-આપ જે કહે છે કે “બાર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ હોય ત્યારે પૂર્વ-પૂર્વતરની ક્ષય-વૃદ્ધિ થાય; અમે એ વિષયમાં પૂરે વિરોધ કરીએ છીએ. પૂર્વ–પૂર્વતરની ક્ષય-વૃદ્ધિની પ્રણાલિકા અમુક વર્ષ પહેલાં સર્વથા ન હતી. - અંધકાર યુગમાં શરૂ થઈ એ અમને માન્ય નથી.) (પહેલાં પણ) જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે ત્યારે તેમાં સુધારાના પ્રયત્ન થયા છે. અમે તે પ્રયત્ન કર્યો છે. તે પ્રણાલિકા, શાઅસંબદ્ધ નથી. આ તિથિચર્ચાને વિષય છે, માટે બાર તિથિની ચર્ચા તે પહેલી થવી જોઈએ.) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy