SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં બીજા દિવસની કાર્યવાહી ! શશીહેનનું મકામ વગેરે ભિન્ન ભિન્ન સૂચનાઓ થઈ હતી. તે અંગે શેઠ કેશવલાલભાઈ ને મહારથી ખેલાવવામાં આવ્યા. અન્ય મકાન અંગે શું વ્યવસ્થા રાખી છે? એમ પૂછતાં તેમણે ગેલવાડવાળુ શશીન્હેનનું મકાન સૂચવતાં ‘ બેઠક ઉડયા પછી તે મકાન જોઇ લેવું, અને એ પછી અનુકૂળતા જોઈ લેવાશે.' એમ ઠર્યું. (અ ંતે ‘પ્રકાશ આર્ટસ કૉલેજ'નું મકાન સંમેલન ઉચા પછી નક્કી થયું.) તે પછી ક્રાણુ કાણુ બેસે ? કેવી રીતે કાર્ય કરવું ? વિગેરે વિચારવા સારૂ મને ગ્રુપામાંથી નામેા નક્કી કરવાં, એમ વાત થતાં શાસનપક્ષમાંથી પ્રથમ ચાલીશેક નામા અને સામાપક્ષના પણુ લગભગ તેટલા જ નામેા મળીને ૭૫ થી ૮૦ લગભગ નામેા એક સમિતિ તરીકે જાહેર થએલ. આ સમિતિ, દેવસૂર તપાગચ્છ શ્રમણુસંઘની ગણવી.’ એમ સૂચન થતાં તેમાંના ‘દેવસૂર' શબ્દ માટે સામાપક્ષથી શ્રી રામચ’દ્ર સૂરિજી તર્યા શ્રી એકારસૂરિજી આદિએ સજજડ વાંધા ઉઠાવવાથી તે સૂચન વિવાદાસ્પદ બનતાં તેમજ ૪ વાગ્યાના ટાઈમ પણ થઈ જતાં તેની વધુ વિચારણા ખીજા દિવસ ઉપર મુલતવી રહી હતી. સવ'મ ́ગલઃ--પૂ. ઉડ્ડયસૂરિજી મહારાજે કયુ'. દિવસ બીજો—વૈ. શુ. ૪ બુધવાર સ્થળઃ- પ્રકાશ આર્ટસ કોલેજ, Jain Education International ટાઈમ:- ૧૨ થી ૪ (ગઈકાલની ચર્ચા ચાલ્યા બાદ) ૩ વાગ્યાથી શરૂઆત : મંગલાચરણુઃ— પૂ. ઉદયસૂરિજીમ॰નું. પુણ્યવિ૦ મ૰-ગઈ કાલે જે સમિતિ નીમેલ, તેનાં હેડીંગ ખાખત કાલે અધુરી રહેલ ચર્ચા આજે પૂરી થઈ, તેની આપની સામે જાહેરાત થાય છે. ( એમ કહી નીચે મુજબ જાહેર કર્યુ”) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy