SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - | | ચૌદમા દિવસની કાર્યવાહી . . 233 કરેલ, તેમાં વિક્ષેપ ન થાય તે માટે “ઘટકશબ્દ હતું એમ અમે સમજ્યા છીએ. પાંચની નિશ્ચિતતા બાબત કોઈ સંદેહ રહ્યો જ ને હતા. શબ્દ કેમ અને કયા કારણે બેલાયા તેને વિચાર કરવાને નથી; પાંચની સ્વીકૃતિ છે જઃ 9 કે 12 જે ટાઇમ કહેશે તે સમયે અમે તે આવશું જ, અમારે કોઈપણ જાતને વાંધો નથી. આ - પં ભાનુવિમવD –અત્યારસુધી આપણને પસંદ હતું જ માટે સૌ ૧રથી આવ્યા હતા. હવે કાલથી કેટલા વાગે આવવાનું? પુણ્યવિન્મ-સવારે 9 થી 11 રામચંદ્રસૂરિ-બપોરે જે છેડેક ટાઈમ આરામ આદિમાં જાય છે તે સવારે નહિ બગડે અને કામ બે કલાક સારૂં થશે. પ્રતાપસૂરિજી-આજે પધારેલા આચાર્ય શ્રી ચંદ્રસાગરસૂરિજી કહે છે કે–આવતી કાલ માટે તે 9 થી 11 રાખે. પુણ્યવિમર-હવે આવતી કાલ માટે કાર્યક્રમ નક્કી કરે. જે આ વસ્તુ ટુંકે માર્ગે થાય તે જ સારૂં. બાકી તે પાર નહિ આવે. રામચંદ્રસરિ-પાંચની સમિતિ તે થઈ ગઈ છે. હવે ઉદેશ કરવાને છે. પુણ્યવિમર-પાંચની સમિતિ કહેવાઈ ગઈ છે, કે તે કામ કરીએ એ વધારે ગ્ય છે. ચંદ્રસાગરસૂરિજી-હું ન આવ્યો છું. એટલે ગઈકાલની વાત તાછ કરી પછી આગળ કામ ચલાવે. મને બરાબર ખ્યાલ નથી કેગઈ કાલે શું થયું? પાંચ કણ-કણ સૂચવ્યાં છે?" - પુણ્યવિમર-ઉદયસૂરિ, હર્ષસૂરિ, માણેકસાગરસૂરિ, પ્રેમસૂરિ, લબ્ધિસૂરિઃ અને તેના સહાયક તરીકે એક-એક ચંદ્રસાગરસૂરિજી-પાંચના પાંચ સહાયક કે કેમ? પુણ્યવિભ-હું સમજે છે ત્યાં સુધી પાંચની સમિતિ અને બન્ને પક્ષ તરફથી 1-1 સહાયક. ચંદ્રસાગરસૂરિજીત્યારે તે આ બધું કાલ પર રાખે. કાલે સમિતિ માટે ફરી વિચારણા કરી પાંચનું નક્કી કરી કાર્યની શરૂઆત કરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy