SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ - ચૌદમા દિવસની કાર્યવાહી ક. 231 ભાનુની મંત્રણા. 3-40 થી 3-50 સુધી જુદા રૂમમાં જ પ્રેમસૂરિલમણસૂરિભાનુવિની મંત્રણ. 3-48 થી 3-51 કારસૂરિરામચંદ્રસૂરિ-પુણ્યવિમાની મંત્રણા. 3-48 થી 3-51 સુધી. * પુણ્યવિમ-રામચંદ્રસૂરિની મંત્રણ. 3-53 થી 3-58 : તેમાં કાંતિવિ-કારસૂરિ-લબ્ધિસૂરિ સાથે છે. પુણ્યવિ –કાંતિવિની મંત્રણા. 3-56 થી 3-58 તેમાં લક્ષમણસૂરિ-રામચંદ્રસૂરિ-પ્રેમસૂરિ-લબ્ધિસૂરિ-કારસૂરિ સાંભળતા હતા. અને વચ્ચે બેલતા પણ હતા. * પ્રતાપસૂરિ-નંદનસૂરિ–પુણ્યવિ. મની મંત્રણ. 3-58 થી 4-0 સુધી. પુણ્યવિમવ-ઉભા થઇને)-બધા મુનિઓની ઈચ્છા એવી છે કે- બપોરના સમય કરતાં સવારે 9 થી ૧૧ને ઠીક રહેશે.” આમ પણ 12 થી 4 સુધીમાં આપણે મોટે ભાગે મૌન જ રહીએ છીએ, આપણી પાસે ખાસ કઈ કાર્યવાહી નથી અને ગરમીમાં સહુને તક લીફ પડે છે. તેથી સવારે ૯થી 11 ને સમય રાખવામાં આવે તે કેમ રહેશે? (સૌએ કહ્યું-હા, સારું છે, તેમ રાખે તેમાં કઈ વાંધો નથી.) જે કે-ખાસ કાર્યવાહી આવશે તે બરને ટાઈમ રાખીશું. આ રામચંદ્રસૂરિ-પાંચની સમિતિ નીમવાની જે વાત થઈ હતી તેનું શું થયું? પુણ્યવિમ-તેની વિચારણા આવતી કાલે કરવાનું રાખીશું રામચંદ્રસૂરિ-અમેતે કાંઈ અવીકારનથી કર્યો. ગઈકાલે અમારા ઉપરની જે વાત થઈ હતી તે નાનીસુની નહોતી, અમે ખાસ કાંઈ જ બોલ્યા નથી, છતાં ઘણું કહેવાએલ, મારે બોલવું હતું છતાં ન બોલ્યા. 1 કલાકથી બેઠા છીએ, કયાંય ગયા આવ્યા નથી. વિષયવિચારણા માટે સમિતિ નક્કી કરવાની વાત હતી; બાકી તે નક્કી જ હતું. પછી આમ ને આમ વાત કેમ પડી રહે છે? તે જ મને સમજાતું નથી. - નંદરસૂરિજી-આપણે (આજે) ચાર કલાક બેઠા ત્યાં સુધી વિચાર ન કર્યો અને હવે સર્વમંગલના ટાઈમે આ વાત મૂકાઈ! તેને શું અર્થ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy