SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ - ચૌદમા દિવસની કાર્યવાહી કર ર૨૯ નંદસૂરિજી મહારાજ આરામ માટે ઉઠયા. 1-21 મીનીટે. વિક્રમવિક–રામચંદ્રસૂરિકારસૂરિ-કેશુભાઈની ૧-૨૫થી 1-26, ધર્મસામ અને પુણ્યવિન્મની મંત્રણ.૧રથી ૧-૩૫(જુદારૂમમાં) ચંદ્રસાગરસૂરિજીમ અને પ્રતાપસૂરિજીમની મંત્રણા. ૧-૨૮થી૧-૩૨ રામચંદ્રસૂરિ-કારસૂરિની મંત્રણ. ૧-૨થી 1-30 સુધી. કારસૂરિ-ઉચ્ચારિત્રવિ-રામચંદ્રસૂરિ–જયકીનિં. ૧-૩૧થી૧-૩૬ - કેશુભાઈ ૧-૪ર મીનીટે ઉઠીને બહાર ગયા. રામચંદ્રસૂરિલબ્ધિસૂરિની મંત્રણ. ૧-૪રથી 1-4 સુધી. [ વિક્રમવિજયજીએ કેશુભાઈને ઈશારાથી બહાર જવા કહ્યું અને પિતે શ્રી ક્ષેમંકરવિજયજીને સાથે લઈને કેશુભાઈની જોડે ખાનગી મંત્રણા કરવા ગયા. (જેનાર-રીપેર્ટર નરેન્દ્રસાગરજી) ડી મંત્રણ બાદ કેશુભાઈ છૂટા પડીને બહાર જ રહ્યા! અને તે બંને સાધુ પાછલે દરવાજેથી ( ગયા હતા તે જ દરવાજેથી) સંમેલનમાં પાછા આવ્યા તે ] શ્રી વિક્રમવિજયજી તથા ક્ષેમંકરવિજયજીની કેશુભાઈ સાથેની ખાનગી મંત્રણા. ૧-૪૧થી ૧-૪પ સુધી. વિક્રમવિ, રામચંદ્રસૂરિ સાથે મંત્રણા કરવા આવ્યા સાંભળનારઉચારિત્રવિ, ભાસ્કરવિ તથા ક્ષેમકરવિજયજી ૧-૪થી 1-51 વિક્રમવિ-રામચંદ્રસૂરિ-લબ્ધિસૂરિની મંત્રણા. ૧-૫૦થી ચાલુ ઉચારિત્રવિએ રામચંદ્રસૂરિને ચીઠ્ઠી આપી. 1-50 મીનીટે. ઉચ્ચારિત્રવિ-હેમંકરવિની તથા વિક્રમવિ-ભાસકરવિ રામચંદ્ર - સૂરિની મંત્રણા. ૧-૫૦થી 1-55 સુધી. . કારસૂરિરામચંદ્રસૂરિ–પંકાંતિવિની મંત્રણા.૧-૫૧થી 1-55 ક્ષેમંકરવિએ ચીઠ્ઠી લખેલી ફાડી નાખી. 1-55 મીનીટે. ચારિત્રવિ-કારસૂરિ જયકીતિની મંત્રણા. ૧-૫૫થી 1-56 રામચંદ્રસૂરિ-કારસૂરિની મંત્રણ. ૧-૫૯થી.. હર્ષ સુરિજી–પ્રતાપસૂરિજીમની મંત્રણા. 1-57 થી 2-3 સુધી. લબ્ધિસૂરિરામચંદ્રસૂરિ-વિમવિલની મંત્રાણા. 1-58 થી 2-5. કારરિભાકરવિ-ઉચારિત્રવિ-વિક્રમવિ 2-0 થી 2-7 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy