SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ કે તેરમા દિવસની કાર્યવાહી ; - ર૨૭ ઉચારિત્રવિ–પ્રથમથી જ જો આપે તેમ કર્યું હોત તે ઠીક રહેત. રામચંદ્રસૂરિ–અને મિચ્છામિદુક્કડું ન દેવે પડત. રામસુરિજી Dઉચ્ચારિત્રવિને એમણે તે પિતાની આરાયતા બતાવી, પણ) તમારા ગુરુએ તો મિચ્છામિ દુક્કડં દીધે જ નથી! રામચંદ્રસૂરિ–મેં સિદ્ધાંતની બાબતમાં કદાપિમાફી માગીજ નથી અને માંગું પણ નહિ જ, પરંતુ કોઈનેય વ્યક્તિગત દુઃખ થયું હેય–બેટું લાગ્યું હોય તે એકવાર નહિ પણ લાખવાર માફી માગવા તૈયાર છું. રામસૂરિજD.-નંદનસૂરિજી મહારાજે કહેલ ત્યારે તે માટે આપે તૈયારી બતાવેલ કે-“માફી માંગું” પણ માંગી જ નથી. ઉ૦ચારિત્રવિ-મારા ગુરુમાને કેઈને દુઃખ થયું હોય તે માફી માગતાં સંકોચ નથી. (પરંતુ જો પહેલેથી જ ધ્યાન રખાયું હોત તે) એ પ્રસંગે ઉપસ્થિત ન થાત. પ્રતાપસૂરિજી આપણામાં છવાસ્થપણું ના હેત તે બધું થઈ જાત. પુણ્યવિમ-કૃપા કરી મારા શબ્દો સાંભળી જાવ.ગઈકાલ સુધી આપ સહુ મૌન હતા. જે પાંચ કે સાતની વાત વિચારવામાં આવી, તે બદલ હું ભૂલતે ન હેઉ તે પાંચ માટે કેઈ નાસંમત નથી. એ પાંચ ઉપર એક વાત આપણે મૂકીએ. કઈ એવા પાંચમાંથી નથી કે-વિચારવાની આનાકાની કરે કે ગમે તેમ કરે ! પાંચ જેમને ઈચછે તેમનું જે મંતવ્ય હેય તેની રજુઆત–તેની જવાબદારી બુઝર્ગો પર મૂકીએ. એથી જ વિચારણા અગે એવી વૃત્તિ ધારણ) કરવી કે-“અત્યારથી કોલના બપોરના બાર વાગ્યા સુધી આપણામાં ઘટતા કેમ આવે ! ભંજકતા નહિ. સમન્વયવૃત્તિ સાથે આપણે કાલે ફરી મળીએ, આપણે બુઝર્ગોની મુંઝવણ વધે એવી રીત અખત્યાર ન કરીએ, અને એ જ્યારે એકત્ર થાય ત્યારે એ નિશ્ચિત રહે.” આ કાર્ય જેટલું દુષ્કર તેટલું જ આપણે અનુકૂળ થઈએ તે સુકર : જેને ગ્ય લાગે તેને પૂછી (તેઓ તેને સાથમાં) બેલાવી શકે તેજ તે પાંચની પસંદગી ન્યાયી છે. કાલે આપણે આ દષ્ટિએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy