SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ । રાજનગર્ શ્રમણ સંમેલનની કાર્યવાહી EF જયકીત્તિ –( ચાલુ ) એના જવાબ એ છે કે-થાડા સમય પહેલાં એ જ વાત થઈ હતી; પરંતુ વિશ્વાસવિજયજી મહારાજે મુસ દાના પ્રશ્ન મૂકયો તેને લીધે અટકી પડી હતી. સિદ્ધાંત શાસન માટે કે શાસ્રન સિદ્ધાંત માટે? એમ પ્રશ્ન કરીને જે દૂધનું દૃષ્ટાંત અપાયું છે કે- છે।કરૂં મરી જાય ત્યાં સુધી પેાતાની છ ન મૂકે, પણ તે દેષ્ટાંત છદ્મસ્થનું છે. અર્થાત્ દૂધ પાનાર છદ્મસ્થ હતા. અહિં તે શાસ નને સ્થાપનારા સર્વજ્ઞ હતા. એટલે કે-આ તેા કેવલીના કહેવા માગ છે અને આની આચરણા કરનાર પણ ગીતાથ છે. એમની પ’ક્તિએ ૫ક્તિએ ચાલનારા આપણને એ સિદ્ધાંતરૂપ દૂધ ન પચી શકે? માટે અહિં છદ્મસ્થનું ષ્ટાંત ઉચિત નથી. પૂર્વધરા સુધી આ વાત પહેાંચે છે. વિડલેને સોંપવાની વાત મુસદ્દાથી અટકી ગયેલ છે. જે વિલેના ચરણે જીવન સોંપાયા છે તેમને આ વાત સાંપવામાં જરાય વાંધા નથી. રાજેન્દ્રવિજયજી મહારાજે વાત કરી તે મુજપ્ર હજુ પણ વિચારાય=જે નામેા સૂચવાયા છે તે ઉપર વિચાર કરાય તેા મને ખાત્રી છે કે-કાચી સેકંડમાં નિવેડા આવી જાય. છે મૌન.........શાંતિ........ પરમ શાંતિ.... ૩-૪૭ થી– ૩-૫૦ મીનીટે કેશુભાઈ ઉઠયા. રામસૂરિજી D.-૧૯૯૨માં તમે નવી આચરણા કરી છે, તેનું પ્રથમ પ્રતિક્રમણ કરો. (નવાપક્ષના નવા અને નાના સાધુઓએ હસવા માંડયું.) એટલે ચર્ચો આગળ ચાલે. (વચ્ચે જ વિક્રમત્રિ—નંદનસૂરિ મહારાજ નથી, પ્રેમસૂરિ મહારાજ નથી.' એમ કહીને ચાલ્યા ગયા અને જુદા રૂમમાં કેશુભાઈ સાથે મંત્રણામાં પડયા : તેવામાં સભામાંથી પ્રશ્ન થયા કે–‘ વિક્રમવિ૰ અને કેશુભાઈ કયાં ગયા ?' જવાબ ન મળ્યા.) ૧૯૯૨ની સંવત્સરી સંબંધી જે હકીકત અમુક અમુક જુદા પડયા. ' એ રીતે રજુ કરવામાં આવી છે તે જુદા જ સ્વરૂપે છે. તે વખતે શ્રીસિદ્ધિસૂરિજી-નેમિસૂરિજી–નીતિસૂરિજી વગેરેએ પરસ્પર મળી વિચાર કરીનેજ નિણ ય કરેલ. નેમિસૂરિજી યાવત્ સિદ્ધિ સૂરિજીએ સંવત્સરીની આરાધના અમારી સાથે જ કરી હતી. તે વખતના ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy