SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ર મ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી . પુણ્યવિ-રામસૂરિજીની મંત્રણા ૨-૫૧ થી ૨-૫૫ ભદ્રકર વિ-પં. કાંતિવિની મંત્રણા. ૨-૫૩ થી ૨-૫૬. કેશુભાઈ રામચંદ્રસૂરિ-કારસૂરિની મંત્રણા ૨-૫૩થી ૨-૫૭. ન્યાયસૂરિ-પ્રતાપસૂરિજી વચ્ચે વાતચીત. ૨-૫૫ થી ૨-૫૬. પ્રેમસૂરિ-જંબુસૂરિની મંત્રણ. ૨-૫૪ થી ૨-૫૮. સુધી. - કારસૂરિ વિક્રમવિની મંત્રણા. ૨-૫૬ થી ૩-૦ સુધી. બન્ને ભદ્રંકરવિજયજીની (RS) મંત્રણા ૨-૫૭ થી ૩-૦ સુધી. કેશુભાઈ ઉડ્યા ૩-૧ મીનીટે પાછા આવ્યા ૩-૧૯ મીનીટે. . બન્ને ભદ્રંકરવિ-કારસૂરિ–પંકાંતિવિની મંત્રણ. ૩-૦ થી ૩-૪ સુધી. - રામચંદ્રસૂરિ-વિકમવિની મંત્રણા. ૩-૦થી ૩-૪% પ્રેમસૂરિલક્ષમણસૂરિની મંત્રણ. ૩-૪ થી ૩-છ. કેશુભાઈ-ધર્મસાગણિની મંત્રણ. ૩-૪ થી ત્રીજા રૂમમાં. કારસૂરિ-રામચંદ્રસૂરિની મંત્રણા. ૩-૫ થી ૩-૭ સુધી. એકલવિહારી હંસવિ૦ ઉપર હંસસાગરજી મહારાજને પુણ્ય પ્રક. ૩-૧૦ થી ૩-૨૦ સુધી. નીચે મુજબ - - એકલવિહારી હંસવિ, કે-જે શાસનહી યાતઢા લખાણે કરી, પત્રિકાઓ છપાવી, “આજે સાધુ નથી-આયંબિલ ખાતાં ચલાવવા એ પાપ છે-ઉકાળેલું પાણી સાધુને આપવામાં પાપ છે–પરિકર વિનાની પ્રતિમાઓ પૂજનીય નથી.” ઈત્યાદિ ભ્રામક પ્રચાર કરી સમાજમાં મિથ્યાત્વ ફેલાવી રહેલ તરીકે પ્રસિદ્ધ છે. તે સ્વેચ્છાચારી હંસવિજયે ચાલુ સંમેલને નીડરપણે સંમેલનની મધ્યમાં આ શ્રી વિજયપ્રતાપસૂરિઝમની પાસે આવીને પિતાની પાસેનું (આશ્રી પ્રતાપસૂરિજીમના જવાબવાળું) એક પિસ્ટકાર્ડ વાંચી સંભળાવ્યું અને કહ્યું કે આને ખુલાસો આપ.” જવાબમાં પ્રતાપસૂરિજી મહારાજે કહ્યું કે-અહિ નહિ, મારા સ્થાને આવજે, ખુલાસો આપીશ.” છતાં તે પ્રશ્નને નિમિત્ત બનાવી તે હંસવિજય, મુનિસંમેલનને ઉદ્દેશીને પણ યાતા પૂછવા લાગે ! સંમેલનમાંના કેટલાક મુનિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy