SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ જ લાગે, ૧૮૮ - રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; દષ્ટિ રાખવાની નથી). જે અવાજ છે તે રજુ કરું છું-બુઝર્ગે આ સંબંધમાં વિચારણા કરે.” આ એક ધ્વનિ આવેલ છે. એ જે બધાને કારગત લાગતું હોય તે ઠીક, નહિં તે આપણી આ મૌનવૃત્તિ ઉચિત નથી. અન્યથા સહુ પોતપોતાના કામે લાગે. મારી સ્વતંત્ર માન્યતા તે એ છે કે આપણે શાસ્ત્રનાં પાનાં, શાસ્ત્રના અર્થો એ બધાને આધારે આપણે વિચારણા કરવા બેસીએ - તે તેને નિવેડે લાવી શકીએ તેને કઈ સારે ઉકેલ લાવી શકીએ એ સંભવિત જણાતું નથી. અત્યાર સુધીના આપણે ઇતિહાસ જોઈએ છીએ, પ્રાચીન કાલના સમાચારભેદેના દાખલા છે કે-શાસ્ત્રોની વાતેથી કોઈ વાતમાં નિવેડે આવ્યું નથી, પણ “કેવલીગમ્ય” કહીને જ આગળ વધ્યા છે. એ જોતાં સમાધાન સહજભાવે શક્ય છે. બાકી બંને તરફ ગીતાર્થો દીર્ધદષ્ટિવાળા છે. તે કેવો માર્ગ ગ્રહણ કરે તેઓએ વિચારવું રહે છે. આ દષ્ટિએ વિચાર કરવાનું ઠીક લાગે તે ગીતાર્થો બેસીને વિચારે અન્યથા આવી વાતેથી આ બધું નકકી કરવા મથીએ તેમાં આપણે એકવાક્ય ક્યાં સુધી થઈ શકીશું?તે તે સહ કઈ જાણે જ છે. આપ સહુને વિચારણા કરવા જેવું લાગે તે મેં જે આ આપની સામે ટુંકી વાત મૂકી છે એ માટે આપ સહુ વિચાર કરે. લાંબું કરવા કરતાં આ ઠીક લાગે છે. આપણે જોઈએ છીએ કે બુઝર્ગપુરુષને મેટા પક્ષે જામી ગએલા હોય ત્યાં સિદ્ધાંત, શાસ્ત્રપાઠ કારગત થતા નથી. સિદ્ધસેન દિવાકર વિગેરેમાં જાણીએ ઈએ. કાર્મગ્રંથિક-સૈદ્ધાંતિક-ચૂણિએ વગેરેમાં દેખાય છે કે-શબ્દની વ્યાખ્યા કેમ કરવી? એ એક ગંભીર સવાલ હઈને શાસ્ત્રાધારે એકમત થવું દુષ્કર છે. માટે એકવાક્યતા અને શાંતિ માટે કે વચેલ માર્ગ કઢાય તે જ ઉચિત છે. આપણા પૂર્વપુરુષે જયારે જે વાત હેતી બેસતી ત્યારે કેવલી ઉપર છેડીને આગળ વધતા, એમ માર્ગ કાઢતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy