SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી હંસલામત-ગઈકાલે તે મૌન એકાદશી હતી, આજે તે ૧રને બુધવાર, સિદ્ધિયોગ છે ને? પાછું વાતાવરણ શાંત... મૌન....મંત્રણાઓ. ૩-૩૩થી ચાલુ લક્ષ્મણુસૂરિનંદનસૂરિઝમની ગેરહાજરીમાં હંસસાગરજી મહારાજે કહ્યું તે જાહેર કરે. હું શું કહું છું? તે સાંભળે. લક્ષ્મણુસૂરિ-(વચ્ચે જ) નંદનસૂરિજી મહારાજની ગેરહાજરીમાં હંસસાગરજી મહારાજે જે વાત કરી હતી કે રામચંદ્રસૂરિ અને નંદનસૂરિ બે જણ વિચારણા કરવા બેસે અને તેઓ જ પરસ્પર વિચારવિનિમય કરે તે બધાને નિર્ણય મજુર રહે. રામસુરિજી –આ બાબતમાં મારે વધે છે. હંસામ -જણાવ્યું છે તે મારું મંતવ્ય એ છે કેબારતિથિની ચર્ચા કરવી કે નહિ? તેની નંદનસૂરિજીમ અને રામચંદ્રસૂરિજી અને વિચારણા કરી છે કે કરવું? નંદસૂરિજી-મારે બારની ચર્ચા નથી કરવી. . લક્ષ્મણરિ-બંનેને બારપવની વિચારણા માત્ર જ સેંપવી છે કે-નિર્ણય કરવાનું પણ સોંપવું છે? હંસસામ-આમાં કોઈ પ્રકારે વિશેષ છણાવટની જરૂર નથી. કારણ કે મેં મારા વક્તવ્યમાં સ્પષ્ટ કહ્યું છે કે તેઓશ્રી બન્ને જણ વિચારણા કરવા બેસે. નિર્ણય માટે કહ્યું જ નથી. લક્ષમણુસૂરિ-તે તે બરાબર છે. રામસરિજી D–એમ છે તે જેને જે ગ્ય લાગે તે ખુશીથી કરે. વિચારણા કરવી હોય તે કરે, પરંતુ નિર્ણય તે શ્રમણ સંઘ જ કરે. ધર્મસાગણિ-ઉભા થઈને) પૂજ્યપાદ પચ્ચીસમા તીર્થંકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy