SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ નવમા દિવસની કાર્યવાહી કર કેક હંસસામ-એ શું શિસ્તભંગને પ્રશ્ન છે? પંરાજેન્દ્રવિડ D-પદ્ધતિસરમાં કોઈની જ ના ને હાચ. હંસલામ-૧૫રથી ૯૨ સુધીમાં જે પંચાગે નીકળ્યા હેય તેમાં આજે નીકળે છે તેવા પંચાગે છે? અને એ સમુદાયે પણ હયાત જ છે ને? લક્ષ્મણરિ-હા. બરાબર છે. પણ વિચારણા શરૂ કરે એટલે બધી જ વાતે આવી જશે. રામચંદ્રસૂરિ-મારે એ વાતે, વિક્ષેપ વધારે તેવી હવાથી) જવાબ નથી આપવા. (આના જવાબે) મારી પાસે બધા છે. એ બદલ કહેવાનું ઘણું છે, પરંતુ પરિણામમાં કલેશ વધે એ અમને ઈષ્ટ નથી. માટે મૂળ વાત ઉપર અવાય તે સારૂં. હંસસામ-આપની આ બધી વાતે તે કેવળ ભ્રમજાળ છે-શબ્દજાળ માત્ર જ છે. આપ જે કહેવું હોય તે કહેવા માંડે. કેઈપણ જાતને ભય રાખ્યા વિના તમારી બધી જ વાતે લાગણીપૂર્વક સાંભળીશ. જે આપને કહેવું હોય તે એક વખત બધું જ કહી દે, પણ “ભૂતકાલની વાતે ખેલતાં પરિણામ સારું નહિ આવે.” ઈત્યાદિ કૃત્રિમ ભય બતાવ્યા કરે નહિ. મને ખાત્રી છે કે તમારા પાસે અમે કઈ જ બાબતમાં પેટા દેખાઈએ તેવી કોઈ વાત છે જ નહિ. છતાં તેવું કાંઈ પણ હોય તે બહુ જ ખુશીથી જણાવું છું કે-જે હોય તે કહી જ દે. નકામે ભ્રમ પેદા ન કરે. કોઈપણ જાતને વિક્ષેપ નહિં જ થાય. રામચંદ્રસૂરિ આપણે જે કામ માટે ભેગા થયા છીએ તે કામ હવે થાય તે સારૂં. રામસૂરિજી D.-હવે તે સ્પષ્ટ થાય છે કે આપ ઈરાદાપૂર્વક કહેવા નથી માંગતા. આપની પાસે કહેવાનું હોય તે આટલા સ્પષ્ટીકરણ પછી પણ કાંઈ કેમ ન જ કહે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy