SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ક્યું રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ઉદ્દેવેન્દ્રસા૦-૨૦૦૪ની સાલમાં અમદાવાદમાં આ સબંધમાં ૭ જણની કમીટી નીમાએલી હતી. તે કમીટીમાં તમે પણ હતાં તેમાં જીવાભાઈ-‘૩૫૯ દિવસ તમારા અને એક દિવસ અમારે.' એમ ખુલ્લુ' મેલ્યા હતા કે ? વાત બરાબર છે ને ? જીવતલાલ પ્રતાપીને ખેલાવે. રામચ'દ્રસુરિ-મહારાજ (પ્રેમસૂરિજી) ખુદ અહિં બેઠેલા છે.' ` તેમણે વાત જ એવી નથી કરી. તેમણે તે ‘સ ંમેલન થાય તે પરિણામ સારૂ આવશે. બધાય ભેગા થઇને વિચારણા કરશે તે પરિણામ સુંદર આવશે.' એમ કહેલું છે. તેએ એમ નથી કમૂલતા કે–એકલી સંવત્સરીની જ ચર્ચા કરવાની છે. ૧૪૮ પ’ભાનુવિ૰D –(પ્રેમસૂરિને ઉદ્દેશીને) પચાસરામાં જ્યારે આપ ભેગા થયેલા, તે સમયે આ પ્રકારની વાત કરેલી હતી કે નહિ ? કે– અમે ખારપવીની હાનિ વૃદ્ધિ છેડી દેવા તૈયાર છીએ અને તમે આ (સ'વત્સરીની માન્યતા) મૂકવા તૈયાર રહેા તા સારૂ દેખાશે.’ પ્રેમસૂરિ-ના. એમ નહિ, સ ંમેલન થશે અને ખધાં સારા વાના થશે. એમ મેં કહ્યુ છે. મહેન્દ્રસૂરિજી-જો તમારે તે થએલી વાત કબૂલ જ કરવી નથી, તા અમારે તે વાત છેાડી જ દેવાની ને? ૫ ભાનુવિ૰D.- (પ્રેમસૂરિજીને) અમારા આચાર્ય મહારાજ કહે છે તે ખાટું એમ ને ? રામચદ્રસૂરિ-ત્યારે અમારા પશુ આચાય' મહારાજ કહે છે તે ખાટુ? તેમણે તે ‘મષા ભેગા થશે-શાસ્ત્રાધારે વિચાર કરશે તે કઈ જ વાંધો નહિ આવે.' એમ જ કહ્યું હતું. પ.ભાનુવિ૰D.અમારા આચાય' મહારાજ એવું થાડુ' કહે છે કે- શાઓને મૂકીને પણ ભળી જવાનું કહેલ ?' તેઓશ્રી તે જે વાત થયેલી તે જ કહે છે. ૫'ચાસરમાં તે વાત તેઓ સાથે થયેલી જ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy