SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ 1 સાતમા દિવસની કાર્યવાહી ક. ૧૩૩ રામચંદ્રસૂરિ-૧૦૦ની સમિતિ કે જે સર્વાનુમતે નિર્ણય માટે નીમાઈ છે તે તે ઉભી જ રહે છે ને? નંદસૂરિજી-આ નાની સમિતિ વિચાર કરી તે ૧૦૦ને સેપે. કાલે વાત થયેલ છે. રામચંદ્રસૂરિ–૧૦૦ની કમિટિ ઉભી રહી. તે પ્રથમ એ વાત હતી કે તે વિસર્જિત થઈ હવે એ ઉભી રહી છે. કારરિ-૧૦૦ની સમિતિની કાંઈ કાર્યવાહી નથી ને? નંદસૂરિજી-આપણું તપગચ્છ મણસંઘે ૧૦૦ની સમિતિ નીમી, એ ૧૦૦ની સમિતિમાંથી વિષયવિચારણા માટે એક નાની સમિતિ નીમે છે તેમાં કેવી રીતે પસંદગી હોવી જોઈએ?” એ વગેરે વિચારણામને લાગે છે કે-મુનિસંમેલન અથવા જે આમંત્રણ પ્રમાણે કરવાની હોય તે-મુખ્ય મુખ્ય આચાર્યો અને પ્રતિનિધિઓને રાખી નાની સમિતિ નીમાય. કારણે એકના બદલે બીજા કોઈને કલાય તે આવી શકે ફેરફારની છૂટ સાથે. સમિતિમાં કોઈ કારણે ગેરહાજરી ન રહેવી જોઈએ. સિદ્ધિસૂરિ પિતે કે પિતાના આચાર્યો-મુનિઓમાંથી એક, પ્રેમસૂરિ પિતે કે પિતાના આચાર્યો-મુનિઓમાંથી એક લબ્ધિસૂરિ પતે કે પિતાના આચાર્યો-મુનિએમાંથી એક નામાવલી. ૧ હદયસૂરિજીમળ, ૨ હર્ષસૂરિજીમ, ૩ ઋદ્ધિસાગરસૂરિજીમ ૪ પ્રતાપસૂરિજી, ૫ માણિજ્યસાગરસૂરિજી, ૬ ભક્તિસૂરિજી, ૭ કુમુદસૂરિજી, ૮ ઉમંગસૂરિજી, ન્યાયસૂરિજી, ૧૦ હિમાચલસૂરિજી, ૧૧ રંગવિમલસૂરિજી, ૧૨ મેઘસૂરિજી, ૧૩ રામસૂરિજી, ૧૪ ઈન્દ્રસૂરિજી, ૧૫ પં શાંતિવિજયજી, ૧૬ પંકહરમુનિજી, ૧૭ પુણ્ય વિજયજી, ૧૮ દર્શનવિ ત્રિપુટી. વિગેરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy