SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ર ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કે વૃદ્ધિ આશ્રી સિદ્ધિસૂત્ર મહારાજે કરેલ છે, તે પૂરા રજુ થએલ નથી. શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પાંચમને ક્ષય કર્યો તેને પૂરા રજુ કરવામાં ન આવે-તે પૂરવાર કરવામાં ન આવે ત્યાં સુધી તેવું બોલાય નહિ, માટે તેઓને મૌખિકને બદલે લેખિત પૂરા જો સાચા હે તે રજુ કરે. ૪ કલાકે સર્વ મંગલ દિવસ સાતમ– ગુ૧૦ સોમવાર ૧૨-૭ મીનીટે પૂ૦ ઉદયસૂરિજીમનું મંગલાચરણ, ૧-નવકાર મહામંત્ર, ર-સદોદ હૃદગતનાસ્થતાન... ૩-યસ્ય જ્ઞાનમનંતવસ્તુવિષયં,૪-શ્રી ઈન્દ્રભૂતિ ગણવૃદ્ધિભૂત. પ-યજ્યાભિધાન મુનપિ સર્વે, મંગલં ભગવાન વીરે ૭-મંગલં શ્રીમદત, સિદ્ધાશ્ચ મંગલં મમમંગલ મુન નિત્ય, મંગલ જિનશાસનમાં ૮ બુધા ભજત તે શાંતરસે ..........ચેષાં હદિસ્થ ભગવાન, મંગલાયતને જિન છે પ્રતાપસૂરિજી–નંદનસૂરિજી મહારાજે છૂટ આપેલી છે કેમારી રાહ ન જેવી, કામ શરૂ કરી દેવું કલ્યાણપ્રવિત્ર અને પૂ૦ ઉદયસૂરિજીની મંત્રણા. કલ્યાણપ્રવિ-નંદસૂરિજી અને પુણ્યવિમાની મંત્રણા. રામસૂરિજી D.-મંગલાચરણ આપણું થઈ જ ગયું છે, કામ શરૂ કરે. રામચંદ્રસરિ-ગઈકાલે જે વાત અધૂરી હતી તે આજની કાર્યવાહીમાં આગળ ચલાવે. કાર્ય સહેલાઈથી પતે અને જલદિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy