SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ; છઠ્ઠા દિવસની કાર્યવાહી ૧૦૦ એંકારસૂરિ, રામચંદ્રસૂરિ, ચારિત્રવિજય વગેરે તે પુસ્તિકાને ઉથલાવી ઉથલાવીને જોવા લાગ્યા, પણ તારીખ-તિથિ-વાર કાંઈ જ ન મળ્યું. સામેપક્ષ-બધા જ સાથે-નથી. નથી. નથી. તેમાં પણ તિથિ તારીખ કાંઈ જ નથી? હસાહસ. (સામી પાટીમાં સ્તબ્ધતા) (ઠીક થયું. બન્ને બાજુથી હવાલા સરખા પડ્યા ! નીકળ્યા !) કારસૂરિ-ઉભા રહે... મહેન્દ્રસૂરિજી મહારાજ ! આ દયાવિમવાળી) ચેપડી જ્યારે છપાઈ તે સમયે આપ બધા સાથે હતાને? આપ આમાં જાણે છે ને ? (મહેન્દ્રસૂરિજી મહારાજે વાત હસી કાઢવાથી) કારસૂરિ-જે હેય તે જવાબ આપે (વચમાં-) પંભાનુવિ૦ D-વાત અને ચર્ચા આપ અને હંસસાગરજીમ વચ્ચેની છે, તેમાં અને વચ્ચે ક્યાં નાખે છે? આપ જ પરસ્પર સમજી લે ને? વાત તમારી બેની વચ્ચે ચાલે અને જુબાની અમારી! આ ક્યને ન્યાય? માફ કરજો સાહેબ હસાહસ. હંસ સામવ-પ્રશ્નોત્તર રત્ન ચિંતામણિ' નામનું પુસ્તક હાથમાં લઈને કહ્યું કે" તમે આ પુસ્તકની પ્રસ્તાવનામાં લખાએલા લખાણને અવલબીને “આત્મારામજી મહારાજે ૧૫રમાં પાંચમને ક્ષય જણાવ્યો હતે” એમ પ્રચારે છે, તે તે લખાણને કયા આધારે સાચું માને છે? તેવું લખાણ આ સં. ૧૯૮૧ની આવૃત્તિની જ પ્રસ્તાવનામાં . કેમ? સંવત ૧૫ર-પ૩ અને ૬૧માં છપાએલી ત્રીજી આવૃત્તિ સુધી તે તે પુસ્તકની પ્રસ્તાવનામાં તેવું લખાણ છે જ નહિ ! તેનું શું કારણ? અને આ ૧૮૧ની આવૃત્તિમાં જ તે લખાણ કયાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy