SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ છઠ્ઠા દિવસની કાર્યવાહી ૧૦૧ ગચ્છની સામાચારી પ્રમાણે અને વિડલાથી ચાલી આવતી શાસ્ત્રોક્ત પરંપરા પ્રમાણે આરાધનામાં તા પૂર્વ'ની અપતિથિના ક્ષય કરીને પાંચમ પવ તિથિને અખડ જ રાખવામાં આવે છે. કારસૂરિ એ વાત બદલ આપ શું સાબિતિ આપે! છે ? સસામ૦-૧૯૫૨ની આ પત્રિકા જ તે વાતની સાબિતિમાં ખસ થશે. કે જેના લેખક સાંકલચંદ હડીશ`ગ સિદ્ધારથ છે. (એમ કહી તે પત્રિકા, શ્રમણુસમેલનમાં વાંચી સંભળાવી હતી.) રામચદ્રસૂરિ-એ પત્રિકા તમને કાણે મેાકલાવી ? કયાંથી માકલાવી ? હંસસામએ પ્રશ્નો સ્થાને છે ? છતાં આપ તેવુંય પૂછી શકા છે. તા તેનેા તેવાજ જવાબ સાંભળે! કે-આપે જ મેાકલાવી. અને તે કયાંથી મેાકલાવી ? તે આપે જ કહેવું રહે. ખાકી ખરી વાત એ છે કે–૧૯૫૨ના શ્રી આત્મારામજીમના પત્રની સાથે મારા ઉપર તે પત્રિકા ભરૂચથી આવેલ છે. અને મારા પાસે તે પૂરાવા પશુ છે. ૧૯૫૨ની આ પત્રિકા સાફ જણાવે છે કે-તે વખતે સુનિ જીતવિ, મુનિસિદ્ધિવિ૦, ૫૦આણુવિ, મુનિ નાનચંદજી, મુનિ શાંતિવિ॰, સુનિકપૂર, રાધનપુર સ ંઘસમસ્ત વગેરે અનેકાએ ત્રીજના ક્ષય કર્યાં હતા, તેમજ ખીજાએએ છાના ક્ષય કર્યાં હતા, પરંતુ પાંચમના ક્ષય કેાઈ એ પણ કર્યાં જ નથી. કારસૂરિ—(હુ'સસામ સામે લાંબે હાથ કરીને ) જરા જોવા આપે. હ'સસામ—શેઠ કેશુભાઈ દ્વારા જોવા આપું. તેમની જવાબ દારીથી પાછી આપવાની શરતે જ (આથી શેઠ કેશવલાલભાઈ એ પત્રિકા હાથમાં લઈને એકારસૂરિને જોવા આપી.) હે...સા...હે...સ. કારસરિ-પત્રિકામાં તારીખ-વાર નથી, કયારની માનવી રામચદ્રસૂરિ–આવી પત્રિકાઓને વજુદ કેમ અપાય ? તારીખ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy