SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ 1 રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; એક મુનિ-(સામા ગ્રુપમાંથી): નંદરસૂરિજીમહારાજ બેસે છે ત્યાં (વચ્ચે) રામસૂરિ કેમ બેલે છે? બે જણ ચર્ચા કરતા હોય ત્યારે કઈ વચમાં ન બોલે તે ચોખવટ થએલી છે.) [ આ શબ્દોના જવાબ તરીકે સામાપક્ષના સાધુઓ પણ બની વાતચિતમાં વચ્ચે વચ્ચે બોલવા લાગ્યા હતા તેને કેમ ન રોકયાં? એમ શાસનપક્ષ તરફથી હવાલે નાખવામાં આવતાં-] ગરમાગરમી. રામસૂરિજી D.–આમ જે ઉશ્કેરાટ કરે છે તે ચર્ચા જ શા માટે? સમેટી લે ! પ્રેમસૂરિજી-વચ્ચે બેલવાની બધા તેમના સાધુએ)ને ના પાડી. કારરિ-વડિલે તરફ અનિચ્છનીય શબ્દો છતાં અમે વધે નથી ઉઠાવતાં, છતાં એક નાને સાધુ બોલે તેમાં ચર્ચા સમેટી લેવાની વાત કેમ કરાય છે? રામસુરિજી D.–ચર્ચા કરવી હોય તે આવી અયોગ્ય પુષ્ટિ ન કરવી. નંદનસૂરિજીએ વાંચેલ લેખ પરથી ૧લ્બર-૬૧ સુધીના તમારા જ પૂરાવાથી સાબીત છે કે-છઠને ક્ષય કર્યો હતે; પરંતુ કેઈએ પાંચમને ક્ષય કર્યો નથીછતાં કર્યો કહે છે તે લેખિત પ્રમાણ આપે. કોઈએ પાંચમને ક્ષય કર્યો હતે તે (વાત) સિદ્ધ કરી નથી શક્યા. સં. ૧૨ થી જ આવું કહેવાઈ રહ્યું છે. ૧૯૨ થી ઉત્પન્ન કરેલ વસ્તુ, તે પહેલાં કેઈને જણાવવામાં કેમ ન આવી? કારસૂરિ-પાંચમને ક્ષય નથી થયે તેનું પ્રમાણ શું? બતાવવું જોઈએ. રામસુરિજીએ-વીરશાસનની ૧૯૮૯ત્ની ફાઈલમાંથી પાંચમને નહિ, પરંતુ છઠને ક્ષય થયું હતું, એમ વાંચી સંભળાવ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy