SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક - નંદનસુરિજ-તમે જે એક ચેપડીનું પ્રમાણ આપે છે, તેનું જ સ્પષ્ટીકરણ કરતી એ બીજી ચેપડીને પ્રમાણ કેમ ન માને? રામચંદ્રસૂરિ-(પક્ષકાર બન્યા હેવાના કારણે જો)સિદ્ધિસૂરિજીની વાત પ્રમાણ ન કહેવાય તે આ પક્ષકાર બન્યા પછીની પુસ્તિકા પ્રમાણુ કેમ? નંદરસૂરિજી-સિદ્ધિસૂરિજીની વાત મૌખિક છે. છપાએલી નથી. માટે એ પૂરા ન ગણાય. - રામચંદ્રસરિ-૧૯૯૨ પછી એવા પક્ષ પડી ગયા કે-પ્રમાણ તરીકે રજુ કરે તેટલું વજન આ (મંગલવિ૦ની) પુસ્તિકાનું ન હેઈ શકે હું પ્રમાણ તરીકે ન માનું, બીજા ભલે માને. નંદનસૂરિજી-તમારે તે ચેપડી આખી પ્રમાણ નથી, આ શ્રી નીતિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો હતો, એ તમારી વાતના આધારમાં) તમે આ (દયાવિની) પડી પ્રમાણ તરીકે મૂકે છે! પણ એ કઈ પૂરા આપતા નથી કે-૧૯૮લ્માં નીતિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો હતે.” પરસ્પર સંબણાઓ નંદનસૂરિજી-૧૯૮ન્ના વીરશાસનમાંનું દાનસૂરિજીમાનું નિવે દિન તે પણ પ્રમાણ નથી જ ને? તમે જ્યારે બીજી કોઈ જ બાબ તને સાચી માનતા નથી, અને દાદાને જ માનવા છે તે તેને પૂરા પણ મૌખિક જ હેવાથી સાચે ન ગણાય, એ ઉપરાંત તમારી પાસે દયાવિની આ ચોપડી સિવાયને કઈ પૂરાવે છે? રામચંદસરિ-આ સિવાય અમારી પાસે નથી જ. સિદ્ધિસૂરિજી મહારાજે કહ્યું તે સત્ય જ છે. એ મહાપુરુષ કહે તે કાંઈ અસત્ય ન જ કહે ને? નંદન રિજી–નીતિસૂરિમનું પણ નામ એમાં જ છે. “નીતિસૂરિએ કર્યો એ બીજે પૂરા નથી. રામચંદ્રસૂરિબને પક્ષોમાં રિવાજ સંભવિત છે. એક મહાપુરુષે પક્ષમાં પડ્યા પહેલાં કહેલી વાત માન્ય, પણ પછી અમાન્ય For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy