SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 1 પાંચમા દિવસની કાર્યવાહી ક ૮૧ તિથિચર્ચાસંગ્રહ' નામની ચોપડીમાંથી વાંચી સંભળાવ્યું હતું.) ૧૯ર પહેલાં અત્યારની તેઓની ચાલે છે તે આચરણા હતી જ નહિ, અને જે કાંઈ બન્યું છે તે ૧૯૨ પછી જ બન્યું છે તે સ્વીકારવું જોઈએ. આ શ્રી વિજયકમલસૂરિજી, મુનિશ્રી હંસવિજયજી વગેરેએ ૧લ્પરમાં છઠને જ ક્ષય કર્યો હતે, આ શ્રી નેમિસૂરિજીમ, આ શ્રી નીતિસૂરિજી, આ૦ શ્રી વલ્લભસૂરિજી, આ૦ શ્રી સિદ્ધિસૂરિજી, આ૦ શ્રી લબ્ધિસૂરિજી, આ. શ્રી પ્રેમસૂરિજી વગેરેએ ૧૯૮લ્માં પણું ભાશુદને જ ક્ષય કર્યો હતે. જબૂસૂરિ તે પુસ્તકનું નામ શું છે? નંદનસૂરિ પર્વતિથિચર્ચાસંગ્રહ.. કેજે કલ્યાણવિજયજીએ બહાર પાડેલ છે. છેલ્લા ૪૦ વર્ષમાં ત્રણ વખત ભાવશુપને ક્ષય આ હેવા છતાં તે દરેકે છઠને જ ક્ષય માન્ય છે અને કર્યો છે. હંસસામ-એ કલ્યાણવિજયજી કેના? નંદનસૂરિજી-આશ્રી સિદ્ધિસૂરિજીના શિષ્ય. રામચંદ્રસૂરિ-પાંચમને ક્ષય કર્યો છે કે નહિ?તે ચર્ચા શરૂ થાય ત્યાં બાર તિથિની ચર્ચા કરીએ. પાંચમની વાત એમાં આવી જાય છે. કાલની આપની ચર્ચા અધૂરી છે તે પૂરી કરે. નંદનસૂરિજી-(મુનિ હંસસાગરજી મહારાજે આપેલ સં. ૧૭ ની “શાસન સુધાકરપત્રની ફાઈલમાંના અંક પહેલાના પેજ ૩ ઉપરનું ' લખાણ વાંચુ કે-) આશ્રીસિદ્ધિસૂરિજી મ. પિોતે જ સં. ૧લ્પ સુધી બેલતા હતા કે “જેનેએ પર્વતિથિની હાનિ કે વૃદ્ધિ માનવા જેવું કઈ દિવસ ન બને! બેલાય પણ નહિ, પછી વર્તાય તે કેમ? એ વાતમાં હું પડતું નથી. પૂછવું હોય તે દક્ષિણવાળા(રામચંદ્રસૂરિ)ને પૂછો. કારણકે–તેણે ન મત કાવ્યો છે. જેને નવું કરવું હોય તે બે અગીયારશ, બે પૂનમ અને સાતમ આઠમ ભેળાં લખે ને બેલે.” એ મુજબનું લખાણ વાંચી સંભળાવ્યા બાદ કહ્યું કે આ હંસસાગરજીની આપેલી ફાઈલ છે. હું આમાં કાંઈ જાણતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy