SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમા દિવસની કાર્યવાહી ; આરાધનાની વ્યવસ્થા કરે. નાના મેટાની વાતે ગમે તે કહેવાય. શસ્ત્રોની આપ-લે થશે. કેઈને એ આગ્રહ નથી કે-શાસ્ત્રસિદ્ધ વાતને ન માનવી. પકડી રાખવાને આગ્રહ કોઈને હેય નહિ. નંદનસૂરિજી-આખી વસ્તુ રૂપાંતર થાય છે. મારા મંતવ્યમાંઆરાધનામાં બારપર્વની ક્ષય-વૃદ્ધિ થતી નથી, તેથી તે ચર્ચાને વિષય થઈ ન શકે એ વાત સ્પષ્ટ છતાં તેના ઉપર તેમણે (રામ ચંદ્રસૂરિએ) કહ્યું કે “ઘણાએ (વચ્ચે જ રામચંદ્રસૂરિજીએ કહ્યું કે“ઘણાએ નહિ, “કેટલાકે) ભાશુ પો ક્ષય કર્યો હતે.” તે પ્રશ્ન છે કે-“ગંભીરવિજયજી મહારાજે ભાવ શુo૫ને ક્ષય કહ્યો હતે કે કર્યો હતે?’ ‘હા’ કે ‘ના’ કહે કર્યો હતો એ કઈ પૂરા આપવા માંગતા હો તે આપ. રામચંદ્રસૂરિ-કહ્યો હત, કર્યો નથી. નંદનસરિજી-મેં ‘હા’ કે ‘ના’ કહે એમ કહેલ છે. રામચંદ્રસૂરિ-કઈ વાતમાં હા કે ના ન પણ કહેવાય. નંદસૂરિજી-તેમણે પાંચમને ક્ષય કર્યો હતો કે નહિ ? એ જ પૂછું છું. - રામચંદ્રસૂરિપદયાવિજયજીની પડી બતાવીને જુઓ - આમાં “પાંચમને ચેાથમાં સમાવેશ કરવાનું લખેલ છે. રામસૂરિજી D-નંદનસૂરિજીમનું વક્તવ્ય પૂરું થાય પછી બીજું રજુ કરાય તે તે ઠીક ગણાય. નંદસૂરિજી-દયાવિજયજીના તે પુસ્તકને તે પછી મંગલવિજયજીએ બહાર પાડેલા પુસ્તકમાં અર્થ બતાવ્યો છે, છતાં તે લખા થી પાંચમને ક્ષય કર્યો હોવાનું કહે છે તે વ્યાજબી છે? મહેન્દ્રસૂરિજી-અમે તે તે વખતે છઠને ક્ષય કર્યો છે. નંદનસૂરિજીએ-૧૫-૧-૮લ્માં સહુએ છઠને જ ક્ષય કર્યો છે એ નક્કી થાય છે.” એમ કહીને વિવિધ પ્રશ્નોત્તર વીર શાસનપત્ર વગેરેમાં દાનસૂરિજીમનાં લખાણે રજુ કરી કહ્યું કે–તેમણે પણ છઠને ક્ષય કર્યો હતે. “સિદ્ધિસૂરિજીએ પાંચમને ક્ષય કર્યો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy