SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨) જેમ જણાવો સુણીએ તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ. ૨ ૨ શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પિતે દુઃખી? પિતે શું? કયાંથી છે આપ? એને માગે શીધ્ર જવાપ. ૧ જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાંશંકા નહીં સ્થાપ; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિત ભાગ્ય; તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. ૨ જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy