SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ (કર ) ૩. ચલદષ્ટિદોષ-કાયોત્સર્ગમાં આંખે ચંચળ રાખે એ “ચલદૃષ્ટિદોષ.” ૪. સાવઘક્રિયાદોષ–સામાયિકમાં કંઈ પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે તે સાવદ્યકિયાદોષ. ૫. આલંબનદોષ–ભીંતાદિકે એઠીંગણ દઈ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ આદિકનો નાશ થાય અને પિતાને પ્રમાદ થાય, તે “આલંબનદેષ' ૬. આકુંચનપ્રસારણદોષ-હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ તે “ આકુંચનપ્રસારણદોષ.” ૭. આલસદોષ–અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે “આલસદોષ.” ૮. મોટનદોષ-આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે માટનદોષ.” ૯, મલદોષ–ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદોષ.” ૧૦. વિમાસણદોષ-ગળામાં હાથ નાખી બેસે ઈ૦ તે “વિમાસણદોષ.” ૧૧. નિદ્રાદોષ-સામાયિકમાં ઊંધ આવવી નિદ્રાદોષ.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy