SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦). ૧૨૧ કઈ રાજેતી જેવો વખત આવે. ૧૨૨ સપુષે કહેતા નથી, કરતા નથી; છતાં તેની સત્પષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. ૧૨૩ સંસ્થાનવિચધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ તેને ધ્યાવન કરે. ' ૧૨૪ આત્મા જેવો કે દેવ નથી. ૧૨૫ કોણ ભાગ્યશાળી? અવિરતિ સમ્યગ્દષ્ટિ કે વિરતિ? ૧૨૬ કેઈની આજીવિકા તેડશો નહીં. નિત્યસ્મૃતિ. ૧ જે મહાકામ માટે તું જમ્યો છે, તે મહાકામનું અનુપ્રેક્ષણ કર. ૨ ધ્યાન ધરી જા; સમાધિસ્થ થા. ૩ વ્યવહારકામને વિચારી જા. જેને પ્રમાદ થયો છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય તેવો બોધ લે. ૪ દઢ યોગી છે, તે જ રહે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy