SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. ૮૦ ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદષ્ટિએ પુનઃ પુનઃ અવલોકે. ૮૧ જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા ગ્ય છે. ૮૨ કૃતઘતા જેવો એકકે મહા દેષ મને લાગતો નથી ૮૩ જગતમાં માન ન હતી તે અહીં જ મોક્ષ હેત ! ૮૪ વસ્તુને વસ્તુગતે જુઓ. ૮૫ ધર્મનું મૂળ વિ૦ છે. ૮૬ તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન થાય. ૮૭ વીરના એક વાક્યને પણ સમજે. ૮૮ અહંપદ, કૃતજ્ઞતા, ઉસૂત્રપ્રરૂપણ, અવિવેક ધર્મ એ માઠી ગતિનાં લક્ષણ છે. ૮૯ સ્ત્રીનું કઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી છતાં મારો દેહ ભેગવે છે. ૯૦ દેહ અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy