SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩) ૮૬ આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે | મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. ૮૭ તમાકુ સુંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તો આજે પૂર્ણ કર.-(૦) નવીન વ્યસન કરતાં અટક. ૮૮ દેશ, કાળ,મિત્રએ સઘળાને વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. ૮૯ આજે કેટલા સત્પષને સમાગમ થયે, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? એ ચિંતવન વિરલા પુરુષો કરે છે. ૯૦ આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર હો તો નાહિમ્મત થઈશ નહીં. ૯૧ શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ - એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. ૯૨ તારું, તારા કુટુમ્બનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું માતાપિતાનું, ગુરુનું, વિદ્વાનનું, સત્પષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય . ' થયું હોય તે આજના દિવસની તે સુગંધી છે. ૯૩ જેને ઘેર આ દિવસ કલેશ વગરને, સ્વચ્છતાથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy