SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ " ( ૧૧ ) પણ પ્રજાના માનીતા નેકર છે. ૭૧ વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી જ રહેવાની સતપ્રતિજ્ઞા માની આજના દિવસમાં વર્તજે. ઉર સાયંકાળ થયા પછી વિશેષ શાન્તિ લેજે. ૭૩ આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન અણાય તે જ વાસ્તવિક વિચક્ષણતા ગણાયઃ (૧) આરોગ્યતા. (૨) મહત્તા. (૩) પવિત્રતા. (૪) ફરજ. ૭૪ બે આજે તારાથી કઈ મહાન કામ થતું હોય તે તારાં સર્વ સુખને ભોગ પણ આપી દેજે. ૭૫ કરજ એ નીચ રજ (ક+રજ) છે; કરજ એ યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાને જુલમી કર ઉઘરાવનાર છે. એ હેાય તો આજે ઉતારજે, અને નવું કરતાં અટકજે. ૭૬ દિવસ સંબંધી કૃત્યને ગણિત ભાવ હવે જોઈ જા. '૭૭ સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અગ્ય - થયું હોય તે પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy